Reliance jio ના ઘણા બધા રિચાર્જ પ્લાન મોંઘા થઈ ચૂક્યા છે ત્યારે હાલમાં જ એક બે મહિનાની વેલીડીટી વારો પ્લાનમાં ઘટાડો થયો છે રિચાર્જ પ્લાન હવે ઘટાડી દીધો છે રિચાર્જ કરતા પહેલા જો તમે પણ આ પ્લાન કરાવતા હોય તો એકવાર જાણું ખૂબ જ જરૂરી છે આપ સૌને જણાવી દે 19 રૂપિયા અને 29 રૂપિયા વાળા ની વેલીડીટી માં ફેરફાર કરવામાં આવ્યો છે
મોટાભાગના જિયો યૂઝર્સ ઓછા સમય માટે ડેટા ઉપયોગ કરવા માટે વાઉચર પર નિર્ભર રહેતા હોય છે પરંતુ તેમના માટે હવે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આપ સૌને જણાવી દઈએ 19 રૂપિયા વાળું વાઉચર અને 15 રૂપિયા વાળું મળતું હતું અને 29 રૂપિયા વાળું વાઉચર ₹25 નું મળતું હતું હવે તેમાં થોડા સમય માટે કિંમત વધારી દેવામાં આવી છે
Reliance jio 19/29 ડેટા વાઉચરની વિગત
વાઉચર રિચાર્જમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે મુખ્ય પ્લાન ની વેલીડીટી 70 દિવસની હતી હવે તે સ 19 રૂપિયા વાળું વાઉચર પણ એટલા દિવસ ચાલે છે હવે આ વાઉચરની વેલીડીટી ફક્ત એક જ દિવસની થઈ ગઈ છે જો તમે પણ આવેલીટી પ્લાન ઉપયોગ કરતા હોય તો એકવાર જેથી જજો 29 રૂપિયાવાળા ડેટા વાઉચર સાથે ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે વેલીડીટી હવે ફક્ત બે દિવસની 29 રૂપિયાવાળા વાઉચરમાં કરવામાં આવી છે
હવે તમને વેલીડીટી અંગે વધુ વિગતો જણાવી દઈએ તો વાઉચરની વેલીડીટી હવે ઘટી ગઈ છે પહેલા વધુ વેલીડીટી હતી. જો તમે પણ jio ના વાઉચર વેલીડીટી નો ઉપયોગ કરવા માંગો છો તો અન્ય ઘણા બધા પ્લાન પણ છે વાઉચર ડેટા ઉપયોગ કરતા ગ્રાહકો માટે હવે મોટો ઝટકો લાગ્યો છે વેલીડીટી પણ ઘટાડી દેવામાં આવી છે રિચાર્જ પ્લાન સમાન છે પરંતુ હવે લાંબી વેલીડીટી ની જગ્યાએ હવે ઓછી વેલીડીટી જ ગ્રાહકોને પ્રોવાઇડ કરવામાં આવશે જેથી જો તમે પણ ડેટા વાઉચરનો ઉપયોગ કરતા હોય તો રિચાર્જ કરતા પહેલા આ પ્લાન વિશે વધુ વિગતો મેળવવી ખૂબ જ અગત્યની છે