iPhone SE 4: વિશ્વનો સૌથી મોંઘો મોબાઇલ એપલ સૌથી સસ્તો iphone launch કરવા જઈ રહી છે જેમની કિંમત ખૂબ જ ઓછી હશે આપતો જાણતા જ હતુ કે એપલના ફોન વિશ્વભરમાં ખૂબ જ મોંઘા આવતા હોય છે ત્યારે ઘણા બધા એવા ગ્રાહકો પણ છે જે એપલ ખરીદવાના શોખીન છે આવા સંજોગોમાં તેમના માટે હવે iPhone SE 4 લોન્ચ થવા જઈ રહ્યો છે આમની કિંમત ખૂબ જ સસ્તી છે એટલું જ નહીં સસ્તા ભાવે પણ તમે આપોને ખરીદી શકો છો એ ભલે થોડા દિવસો પહેલા જ ઇવેન્ટમાં મહત્વપૂર્ણ માહિતી આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે iPhone SE 4 ક્યારે લોન્ચ થશે અને શું હશે ચલો તમને આપવાનું રહેશે વિગતવાર માહિતી જણાવીએ સાથે જ કિંમત વિશે માહિતી વાંચી શકો છો
છેલ્લા ઘણા સમયથી આ ફોન ચર્ચામાં હતો આગામી પેઢીના ડિવાઇસમાં પ્રીમિયમ ફિનિશ ડિઝાઇન સાથે આપવાનું લોન્ચ કરવામાં આવશે સાથે જ કેમેરા ક્વોલિટી ખૂબ જ અદભુત છે સાથે જ આ ડિવાઇસમાં અગાઉના SE મોડલ્સની જેમ ટચ આઈડીને બદલે ફેસ આઈડી હશે એપલ ઇન્ટેલિજન્સ ફીચર્સનો સપોર્ટ પણ મળી શકે છે.
iPhone SE 4 ફોનની કિંમત અને ખાસિયત
આપની હાલમાં જે વિગતો અને ડિટેલ સામે આવી છે તે મુજબ આપોને ખૂબ જ સુંદર હશે સાથે જ આ ફોનના કેમેરામાં પણ મોટો અપગ્રેડ મળશે. iPhone SE 4 ના પાછળના પેનલ પર 48MP નો પ્રાથમિક કેમેરા મળી શકે છે. આ સાતેચા ફોનની કિંમતની વાત કરીએ તો યુએસ માર્કેટમાં આ ફોનની કિંમત લગભગ 500 ડોલરની આસપાસ છે જ્યારે ભારતીય બજારમાં ફોનની કિંમત 50,000 ની આસપાસ હોઈ શકે છે આ ડિવાઇસમાં 6.1-ઇંચનો OLED ડિસ્પ્લે આપવામાં આવી છે