ભારત ત્રણ ચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL ના ગ્રાહકો માટે હવે સારા સમાચાર સામે આવ્યા છે કારણકે સૌથી સસ્તા રિચાર્જ પ્લાન હાલમાં લોન્ચ કરવામાં આવ્યો છે આ કંપની અગાઉ પણ જ્યારે જીઓ અને એરટેલ જેવી કંપનીઓએ પોતાના રિચાર્જ મોંઘા કર્યા હતા ત્યારે BSNL દ્વારા સસ્તો રિચાર્જ પ્લાન પ્રોવાઇડ કરવામાં આવતો હતો હાથમાં જ મોંઘા રિચાર્જ માંથી ગ્રાહકોને રાહત આપવા માટે નવા પ્લાન લાવી રહ્યું છે ચલો તમને હાલમાં જે અપડેટ સામે આવી છે તે મુજબ વિગતવાર માહિતી આપીએ
BSNL લોન્ચ કરશે સૌથી સસ્તો પ્લાન
Jio, Airtel અને અન્ય કંપનીઓ દ્વારા સતત મોંઘા રિચાર્જ પ્લાન પ્રોવાઇડ કરવામાં આવતું હોય છે ત્યારે હાલમાં જ ઓછી કિંમતમાં અને લાંબી વેલીડીટી સાથે પ્રોવાઇડ કરતો રિચાર્જ પ્લાન્ટ બીએસએનએલ લોન્ચ કરવાથી રહ્યું છે જેમાં 180 દિવસથી લાંબી વેલીડીટી પ્રોવાઇડ કરવામાં આવશે તો તમે પણ આ સીમકાર્ડના ગ્રાહકો તો તમારા માટે સારા સમાચાર છે કારણ કે હવે બીએસએનએલ 180 દિવસની વેલીડીટી વાળા પ્લાન લોન્ચ કરશે સાથે જ વધુ અન્ય પ્લાન પણ છે
BSNL લાંબી વેલીડીટી પ્લાનની સાથે જ ઘણા બધા એવા પ્લાન પણ છે જેમાં તમને ઓછા રીચાર્જમાં ઘણો બધો ફાયદો થાય છે જેમકે ૭૦ દિવસની પહેલીટી પ્રોવાઇડ કરે છે 150 દિવસની વેલીડીટી પ્રોવાઇડ કરે છે 90 દિવસની વેલીડીટી સાથે છે 336 દિવસ અને 365 દિવસ આ સાથે છે 425 દિવસની વેલીડીટી વાળો પણ પ્લાન પ્રોવાઇડ કરે છે હાલમાં જ 180 દિવસની વેલીડીટી વાળો પ્લાન લોન્ચ કર્યો છે જેમાં રિચાર્જ ની વાત કરીએ તો ઓછા રીચાર્જમાં તમે સારું એવું ડેટાનો ઉપયોગ અને કોલિંગનો ઉપયોગ કરી શકો છો વધુમાં જણાવી દઈએ તો આ પ્લાનમાં 100 ફ્રી SMS પણ મળે છે. તે સાથે 90GB ડેટા મળે છે આ સિવાય 897 રૂપિયાનો આ પ્લાન ખૂબ જ ચર્ચામાં છે અને સૌથી સસ્તો પ્લાન માનવામાં આવી રહ્યો છે