CMF Phone : જો તમે સૌથી સસ્તો ફોન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ટૂંક સમયમાં જબરદસ્ત સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યો છે તેમની કિંમત 15000 રૂપિયા કરતા પણ ઓછી છે આ સ્માર્ટ ફોનના મોડલની વાત કરીએ તો CMF સ્માર્ટફોન છે જેમાં અદભુત કેમેરા ફીચર્સ આપવામાં આવ્યા છે સાથે જ ઘણા બધા ફીચર્સ એવા પણ છે જે તમને ખૂબ જ પસંદ આવશે સાથે જ ફર્સ્ટ લુક હાલમાં સામે આવી ચૂક્યો છે આ સ્માર્ટફોન જેટલો દેખાવમાં શાનદાર છે તેના કરતાં પણ અદભુત આ સ્માર્ટફોનમાં ફીચર્સ આપવામાં આવ્યા છે જો તમે ખરીદવા માંગતા હોય તો ચલો તમને આ ફોન વિશે વિગતો જણાવીએ
CMF Phone ક્યારે લોન્ચ થશે?
મીડિયા રિપોર્ટનું માનીયે તો આ સ્માર્ટફોન ટૂંક સમયમાં જ નોંધ થશે પરંતુ ગયા વર્ષે CMF સબ-બ્રાન્ડ હેઠળ તેનો પહેલો સ્માર્ટફોન CMF ફોન રજૂ કર્યો હતો આ ફોનને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો સેલ શરૂ થવાની સાથે છે પહેલા ત્રણ કલાકમાં એક કલાકથી વધુ યુનિટ વેચાયા હતા. આ ફોનના ડિસ્પ્લેની વાત કરીએ તો જબરદસ્ત ડિસ્પ્લે આપવામાં આવે છે કેમ રાખવા લીટી પણ ખૂબ જ શાનદાર છે ફોન 1 માં 6.67-ઇંચ ફુલ HD+ સુપર AMOLED ડિસ્પ્લે છે અને અન્ય ઘણા બધા પણ આપવામાં આવ્યા છે જે તમને અન્ય મોબાઇલમાં ઓછા જોવા મળશે
CMF ફોન 2ની ખાસિયત
આ સ્માર્ટફોનની ખાસિયત વિશે વાત કરીએ તો આ ફોનમાં પ્રોસેસર ખૂબ જ ફાસ્ટ અને ખૂબ જ જબરદસ્ત આપવામાં આવ્યું છે સૌથી પહેલા પ્રોસેસરની વાત કરીએ તો ફોન Qualcomm Snapdragon 7s Gen 3 SoC દ્વારા ઓપરેટ થાય છે સાથે જ ડાયમેન્સિટી 7300 ચિપસેટ આપવામાં આવ્યું છે ડિસ્પ્લેની વાત કરીએ તો 6.7-ઇંચની ફુલ HD+ સ્ક્રીન હશે આ સિવાય કેમેરા ક્વોલિટીની વાત કરીએ તો કેમેરા ક્વોલિટી પણ ખૂબ જબરદસ્ત જોવા મળશે જેમ કે 50MP ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ અને સેલ્ફી અને વિડીયો કોલ માટે 16MP ફ્રન્ટ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે ફાસ્ટ ચાર્જિંગ સાથે પણ અદભુત બેટરી આપવામાં આવી છે ફોન 2 માં 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh બેટરી આપવામાં આવી છે
Read Also: Powerful Realme Neo 7x smartphone launched, you will be surprised to know its features