તરત જ ડિલીટ કરો 15 ફર્જી લોન એપ ,80 લાખથી વધારે લોકો કરી ચૂક્યા છે ડાઉનલોડ, દેખો આ લીસ્ટ તાજેતરમાં McAfee દ્વારા પ્રકાશિત રિપોર્ટ અનુસાર, નકલી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવાના મામલે ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે. રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી લગભગ 80 લાખ લોકો નકલી લોન એપ્લિકેશનો ડાઉનલોડ કરી ચૂક્યા છે. McAfee એ 15 નકલી લોન એપ્સની ઓળખ કરી છે, જે ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકો માટે ગંભીર જોખમ રૂપે સાબિત થઈ છે. Delete 15 Fake Loan Apps Immediately
આ એપ શું ખતરનાક છે?
આ નકલી એપ્સ વપરાશકર્તાઓ પાસેથી વિવિધ પરવાનગીઓ માગે છે, જેમ કે: કોઈ ના કોલ આવે તો ચેક થાય મેસેજ આવે તો ટ્રેક કરી લે કેમેરા અને માઇક્રોફોન થી પણ આ એપ તમારા ડેટા મેળવી શકે છે જેમ કે જીપીએસ થી તમે ક્યાં છો તેનું લોકેશન જોઈ શકે છે લોન મેળવવાના લોભમાં, લોકો આવા ઍક્સેસ આપવામાં સહમતી આપે છે અને પરિણામે પોતાનું વ્યક્તિગત તેમજ આર્થિક ડેટા ગુમાવે છે. આ એપ્સ મોટાભાગે બેંકિંગ માહિતી, વન-ટાઇમ પાસવર્ડ (OTP) અને ખાનગી માહિતી ચોરી શકે છે, જેને પગલે આર્થિક નુકસાન અને વ્યક્તિગત માહિતીનો દુરુપયોગ થાય છે.
બે પાન કાર્ડ રાખવા વાળા સાવધાન થઈ જજો, હવે લાગશે 10,000 રૂપિયાનું દંડ
McAfee રિપોર્ટ મુજબ નકલી લોન એપ ની સંપૂર્ણ યાદી:
- Préstamo Seguro-Rápido, seguro
- Préstamo Rápido-Credit Easy
- ได้บาทง่ายๆ-สินเชื่อด่วน (થાઈ ભાષામાં)
- RupiahKilat-Dana cair (ઇન્ડોનેશિયન ભાષામાં)
- ยืมอย่างมีความสุข – เงินกู้ (થાઈ ભાષામાં)
- เงินมีความสุข – สินเชื่อด่วน (થાઈ ભાષામાં)
- KreditKu-Uang Online (ઇન્ડોનેશિયન ભાષામાં)
- Dana Kilat-Pinjaman kecil (ઇન્ડોનેશિયન ભાષામાં)
- Cash Loan-Vay tiền (વિયેતનામી ભાષામાં)
- RapidFinance
- PrêtPourVous (ફ્રેન્ચ ભાષામાં)
- Huayna Money
- IPréstamos: Rápido
- ConseguirSol-Dinero Rápido (સ્પેનિશ ભાષામાં)
- ÉcoPrêt Prêt En Ligne (ફ્રેન્ચ ભાષામાં)
હમણાં જ google દ્વારા ઓનલાઇન સ્કેમ અને સાઈબરથી ફોડ બચવા માટે ચેતવણી આપવામાં આવી છે કે કોઈપણ કૌભાંડ અથવા ની એપ્લિકેશન આવે તો ડાઉનલોડ કરવી નહીં કારણ કે હાલમાં કેટલાય નાણાકીય છે ત્રિપિંડી કરવામાં આવે છે લોકોને ઓફર આપવામાં આવે છે અને લોકો તે ઓફર માટે આકર્ષાય છે અને ઘણા લોકો આ કૌભાંડનો શિકાર બને છે પરિણામે કેટલું નુકસાન થાય છે
આ એપ થી કઈ રીતે બચવું?
જો તમારા મોબાઇલમાં કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ અથવા ઇન્સ્ટોલ કરતા પહેલા તેનું રીવ્યુ રેટિંગ એપ્લિકેશન કોણે બનાવી છે તે વધુ જાણી લેવું અને પછી જ એપ્લિકેશનને પરવાનગી આપવી કારણકે નકલી એપ હોય છે જે તમારા બેંકની ડિટેલ જાણી લે છે અને પછી તમારા મોબાઇલમાં ખોટા મેસેજ અને કોલ કરે છે જેનાથી તમારા ડેટા ચોરી થવાની સંભાવના છે