iPhone 16, iPhone 16 Plus લોન્ચ થઇ ગયા , કિંમત અને ફીચર્સ જાણી ચોકી જશો

iPhone 16, iPhone 16 Plus લોન્ચ થઇ ગયા , કિંમત અને ફીચર્સ જાણી ચોકી જશો Apple iPhone 16 Pro, Pro Max, Watch Series 10 લૉન્ચ ઇવેન્ટ ઇન્ડિયા: Appleના ચાહકોની રાહ આજે પૂરી થઈ રહી છે, કારણ કે લાંબી રાહ જોયા બાદ આજે iPhone 16નું વૈશ્વિક લૉન્ચિંગ થઈ રહ્યું છે. આઈફોન 16 સિરીઝ ભારત સહિત સમગ્ર વિશ્વમાં એક સાથે લોન્ચ કરવામાં આવશે. જોકે, આ વખતે આઈફોન 16 લોન્ચ ઈવેન્ટ ભારત માટે ખૂબ જ ખાસ બનવાની છે. આ ઇવેન્ટમાં મેડ ઇન ઇન્ડિયા સ્માર્ટફોન્સ વિશે ચર્ચા થશે. સાથે જ, એપલ દ્વારા પ્રથમ વખત AI ફીચર્સ રોલઆઉટ કરવામાં આવશે.

iPhone 16 અને iPhone 16 Plus ડિસ્પ્લે:

  • iPhone 16: 6.1 ઇંચની XDR OLED ડિસ્પ્લે, 2,000 nits ની પીક બ્રાઇટનેસ સાથે.
  • iPhone 16 Plus: 6.7 ઇંચની XDR OLED ડિસ્પ્લે, 2,000 nits ની પીક બ્રાઇટનેસ.
  • પ્રોટેક્શન: બંને મોડલમાં સિરામિક શિલ્ડ પ્રોટેક્શન છે અને IP68 રેટિંગ ધરાવે છે, જેને કારણે ફોન ડસ્ટ અને વોટર પ્રૂફ છે.

iPhone 16 અને iPhone 16 Plus કેમેરા:

  • પાછળના કેમેરા: 48 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ.
  • મેક્રો અને અલ્ટ્રા મોડ સહિત વિઝ્યુઅલ ઈન્ટેલિજન્સ ફીચર.
  • ડોલ્બી વિઝન સાથે 4K60fps વિડિયો રેકોર્ડિંગ ક્ષમતા.
  • આગળનો કેમેરા: 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા.

70 થી વધારે સેફ્ટી ફીચર, પીસ ની એવરેજ માર્કેટમાં બૂમ પડાવવા આવી ગઈ 7 સીટર ફક્ત આટલી કિંમતમાં

WhatsApp Channel Join
telegram Channel Join

iPhone 16 અને iPhone 16 Plus પ્રોસેસર અને OS:

  • A18 ચિપસેટ: iPhone 16 અને 16 Plus બન્નેમાં A18 ચિપસેટ છે.
  • iOS 18: આ સ્માર્ટફોન iOS 18 ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવે છે.
  • AI સપોર્ટ: બંને ફોનમાં બિલ્ટ-ઇન AI સપોર્ટ છે.

iPhone 16 અને iPhone 16 Plusની કલર વિકલ્પો:

  • આલ્ટ્રામરીન, ટીલ, પિંક, વ્હાઇટ, અને બ્લેક કલર વિકલ્પોમાં ઉપલબ્ધ.
  • સ્ટોરેજ વિકલ્પો:
  • 128GB, 256GB, અને 512GB સ્ટોરેજ વિકલ્પો.

iPhone 16 અને iPhone 16 Plusની કિંમત

  • iPhone 16 ની કિંમત: 79,900 રૂપિયા.
  • જ્યારે iPhone 16 Plusની કિંમત: 89,900 રૂપિયા.

Leave a Comment