જો તમે લાંબા સમયથી એક નવો અને પ્રીમિયમ ફોન લેવાની રાહ જોઈ રહ્યા હતા, તો હવે તમારા સપનાનું fulfil થવાનું છે. Flipkart પર iPhone 16 Pro Max પર મળતી જોરદાર ડિસ્કાઉન્ટ અને ઓફરો જોઈને તમે પણ રાજી થઇ જશો !
iPhone 16 Pro Max હવે છે વધુ સસ્તી ઓફર
iPhone 16 Pro Max ની ઑફિશિયલ કિંમત ₹1,44,900 છે. પણ Flipkart પર હવે આ ફોન માત્ર ₹1,35,900માં મળે છે! એટલે કે સીધી ₹9,000 ની બચત. એટલે લગભગ 6% ડિસ્કાઉન્ટ
SBI અને Flipkart Axis Bank પર મળે છે ખાસ બેંક ઓફરો!
જો તમે લેવા માટે sbi ક્રેડિટ કાર્ડ થી પેમેન્ટ કરશો તો તમને ₹4,250 રૂપિયા મળશે અને જો તમે flipkart axis bank કાર્ડ પરથી પેમેન્ટ કરશો તો તમને 6795 આપવામાં આવશે જેની સાથે તમને વ્યાજ વગર સરળતાથી iphone મળી શકે છે
જૂના ફોનના બદલે મળશે ₹58,150 સુધીનો છૂટછાટ!
અત્યારે Flipkart પર ચાલી રહી છે જેમાં તમે iphone લેવા માટે એક સારી તક છે તો તમારો જૂનો ફોન બદલાવશો તો તમને 58,150 રૂપિયાનો ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ મળશે જેમાં તમારો જુનો વન છે તેની હાલત સારી હોવી જોઈએ અને તમે iPhone 16 Pro Max ઓછી કિંમતે ખરીદી શકો છો