ભારતમાં લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 સ્માર્ટફોન

iQOO 13 launched: હાલમાં જ નવો ફોન માર્કેટમાં લોન્ચ થઈ ચૂક્યો છે ઘણો સમયથી QOO 13 સ્માર્ટફોનની રાહ જોવાઈ રહી હતી આજે આઈ ગયું 13 લોન્ચ કરવામાં આવ્યો છે જે દેખાવમાં ખૂબ જ શાનદાર છે અદભુત ફીચર્સ પણ જોવા મળે છે કે મારા ક્વાલિટી પણ ખૂબ જ શાનદાર છે આ ફોનમાં સ્ટોરેજની વાત કરીએ તો Qualcomm Snapdragon 8 Elite Mobile Platform, 512GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે સાથે જ કેમેરાની વાત કરીએ તો 50MP પ્રાઈમરી રીઅર કેમેરા અને 32MP ફ્રન્ટ કેમેરા  ફીચર્સ આપવામાં આવ્યા છે ચલો તમને આ ફોનના અન્ય ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે વિગતવાર જણાવીએ 

iQOO 13 સ્માર્ટફોનનું સ્ટોરેજ

 અન્ય ફીચર્સ ની વાત કરીએ તે પહેલા ફોનના સ્ટોરેજ વિશે વાત કરીએ તો અદભુત દેખાવમાં અને ઘણા બધા કલરોમાં પણ આ ફોન મળી જશે હાલમાં જ ભારતમાં લોન્ચ થઈ ચૂક્યો છે આ ફોનની સ્ટોરેજની વાત કરીએ તો 2GB રેમ અને 256GB સ્ટોરેજ અને 16GB રેમ અને 512 GB ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિએન્ટ સાથે IQ 13   સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે કંપનીનું કેવું છે કે પ્રેમને વર્ચ્યુઅલ  રીતે 16gb સુધી પણ વધારી શકાય છે  આ ફીચર્સ તમને અન્ય ખૂબ જ ઓછી કંપનીના ફોનમાં જોવા મળતા હશે 

iQOO 13 કિંમત અને ડિસ્કાઉન્ટ

આ ફોન હાલ ભારતમાં લોન્ચ થઈ ચૂક્યો છે આ ફોનમાં અદભુત ફીચર્સ અને સ્પેસિફિકેશન આપવામાં આવ્યો છે કિંમત અલગ અલગ વેરિયત પણ આધારિત છે પરંતુ તમે જો ઓનલાઇન આપોને ખરીદો છો તો તમને ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે સૌથી પહેલા આ ફોનના ડિસ્કાઉન્ટ વિશે વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં amazon prime જેવા ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર તમે આ ફોનને ખરીદી શકો છો જ્યાં ફોનને ICICI બેંક અને HDFC ક્રેડિટ કાર્ડથી 3000 રૂપિયાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે.

હવે તમને આ ફોનની મૂળ કિંમત વિશે વિગતવાર જણાવ્યું હતું. સ્ટોરેજ વેરિઅન્ટ પ્રમાણે ફોનની કિંમત નક્કી કરવામાં આવી છે જેમકે 12 GB રેમ અને 256 GB સ્ટોરેજ વેરિઅન્ટ ભારતમાં 54,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. જ્યારે 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 59,999 રૂપિયામાં ખરીદી શકાય છે 

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો આ રીતે શિયાળામાં બનાવો હળદરનું શાક ,આંગળી ચાટતા રહી જશો તમે અમદવાદમાં બનશે ભારતનો સૌથી મોટો મોલ
લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો