Jio Recharge plan: જિયોએ ફરી ચેન્જ કરીએ બે ધાકડ પ્લાન, જેમાં મળશે દરરોજ 2GB ડેટા OTT પણ મફત

Jio Recharge plan: રિલાયન્સ જિયો દ્વારા ફરી એકવાર નવા રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે બે પ્લાન હાલ ખૂબ જ ચર્ચામાં છે જેમાં ઓછા હોય છે 2GB  દરરોજ ડેટા અને અનલિમિટેડ કોલિંગ સુવિધા અને ઘણી બધી હોતીતી પ્લેટફોર્મના લાભ ઉઠાવવાનો મોકો મળશે આ સૌથી અત્યાર સુધીના 5G  રિચાર્જ પ્લાન માનવામાં આવી રહ્યો છે જેમાં અદભુત સુવિધાઓનો લાગુ થવાનો મોકો મળશે જો તમે પણ આ સીમકાર્ડના ગ્રાહકો છો તો તમારા માટે આ રિચાર્જ પ્લાન્ટ વિશે વિગતવાર માહિતી મેળવો ખૂબ જ જરૂરી છે ચલો તમને જણાવી દઈએ જિયોના આ નવા રિચાર્જ પ્લાન વિશે

જિયોનો 445 રૂપિયાનો પ્લાન

માત્ર 445 ના પ્લાનમાં તમને ઘણી બધી સુવિધાઓનો લાભ ઉઠાવવાનો મોકો મળે છે જેમ કે 10 ઓટીટી એપ્લિકેશનમાં તમે મફત સામગ્રી જોઈ શકો છો જેમ કે SonyLIV, ZEE5, Lionsgate Play, Discovery+ અને FanCode  જેવા પ્લેટફોર્મને 28 દિવસ માટે મફતમાં  સબ્સ્ક્રિપ્શન  આપવામાં આવે છે સાથે જ દરરોજ 2GB ડેટા  અનલિમિટેડ કોલિંગ અને દરરોજ તમે 100 SMS કરી શકો છો. અત્યાર સુધીમાં સૌથી સસ્તો રિચાર્જ પ્લાન માનવામાં આવી રહ્યો છે

જિયોનો 949 રૂપિયાનો પ્લાન

છેલ્લા બે દિવસથી 84 દિવસનું આપન ખૂબ ચર્ચા છે જેમાં 949 ના રિચાર્જમાં તમે 84 દિવસની વેરાઈટી મેળવી શકો છો જેમાં ઉપર બતાવેલા પ્લાન જેવી જ સુવિધાઓ તમને મળે છે અનલિમિટેડ કોલ નો લાભ ઉઠાવી શકો છો 100 જેટલા એસ.એમ.એસ મફતમાં કરી શકો છો 5G ફાસ્ટ ઇન્ટરનેટ સુવિધાઓનો લાભ ઉઠાવવાનો તમને મોકો મળે છે આ સાથે જ ઓટીટી પ્લેટફોર્મનો પણ ઉપયોગ તમે કરી શકો છો

Join WhatsApp

Join Now

Leave a Comment