Jio New Cheapest Plan :ફક્ત ₹100 માં નવો પ્લાન લોન્ચ, તમને 3 મહિના માટે મફત JioHotstar સબ્સ્ક્રિપ્શન અને આટલો ડેટા મળશે Reliance jio કાર્ડ દ્વારા એક નવો સસ્તો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં જે jio નો કાર્ડ વાપરે છે તેમના માટે એક સારો પ્લાન છે કારણ કે અત્યારે બધાને ઇન્ટરનેટની ખૂબ જ તકલીફ હોય છે તો તે ધ્યાનમાં લઇ અને રિલાયન્સ જીઓ દ્વારા ઓછા બજેટમાં એક સારો પ્લાન લોન્ચ કર્યો છે જેમાં તમે સો રૂપિયાનો નવો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે તો ગ્રાહકોને 90 દિવસ સુધી તેમને ફ્રી નેટ મળશે અને જે Jiohotstar નું પ્રીમિયમ સબસ્ક્રીપ્શન પણ મળશે
રિલાયન્સ જિયોનો નવો 100 રૂપિયાનો પ્લાન ફાયદા
રિલાયન્સ jio ના આ નવા પ્લાન વિશે વાત કરીએ તો તમને જીઓ હોસટાર સબસ્ક્રિપ્શન આપવામાં આવશે જેથી તમે સસ્તા ભાવે મુવી પિક્ચર ટીવી શો ipl 2025 વગેરે તમે આના પર લાઈવ જોઈ શકશો જેમાં કોઈ તમારે ચાર્જ આપવાનો રહેશે નહીં આ પ્લાન સ્માર્ટ ટીવી અને મોબાઈલ માં પણ ઉપલબ્ધ હશે અને 1080 એચડી ક્વોલિટી સુધી તમે જોઈ શકશો અને સપોર્ટ કરે છે.
Jio નો આ નવો પ્લાન છે એમાં તમને 5gb ફુલ સ્પીડ ઇન્ટરનેટ આપવામાં આવે છે અને જે લોકો લાંબા સમય સુધી લાઈવ મોબાઈલમાં જુએ છે તેમને વધારે ડેટાની જરૂર પડે છે એટલે 195 રૂપિયાનો એક નવો વિકલ્પ આવશે જેમાં તમે પંદર જીબી સુધી ડેટા 90 દિવસ નો ટાઈમ સુધી આ jio hotstar સબસ્ક્રાઇબ લઈ શકો છો આ પ્લાન છે એ તમને ફોનમાં અને સ્વિમિંગ સપોર્ટમાં મળશે જ્યારે ₹100 નો પ્લાન છે તે ફક્ત તમારા ટીવી માટે જ કામ લાગશે.
જિયો ડેટા એડ-ઓન પ્લાન
૧૦૦ રૂપિયાના પ્લાનની રજૂઆત ઉપરાંત, જિયોએ તેના ૬૯ રૂપિયા અને ૧૩૯ રૂપિયાના ડેટા એડ-ઓન્સને અપડેટ કર્યા છે. અગાઉ, આ એડ-ઓન વપરાશકર્તાનો બેઝ પ્લાન સક્રિય હોય ત્યાં સુધી માન્ય હતા. નવી નીતિ હેઠળ, બંને યોજનાઓ હવે સાત દિવસની સ્ટેન્ડઅલોન વેલિડિટી સાથે આવે છે. ૬૯ રૂપિયાના પેકમાં ૬ જીબી ડેટા મળે છે, જ્યારે ૧૩૯ રૂપિયાના પેકમાં ૧૨ જીબી ડેટા મળે છે.