OnePlus 13 Mini ફોન ટૂંક સમયમાં જ લોન્ચ થશે જેમાં મળશે iPhone જેવી કેમેરા ક્વોલિટી અને બટન

Oneplus નો ફોન ખરીદનારાઓ માટે સારા સમાચાર છે કારણ કે હાલમાં જ મીની સ્માર્ટફોન લોન્ચ થવા જઈ રહ્યો છે જેમાં અદભુત ફ્યુચર સાથે જ iphone ની જેમ જ કેમેરા બટન પણ આપવામાં આવશે આ સિવાય અન્ય ઘણા બધા પણ ફીચર્સ આપવામાં આવશે એટલું જ નહીં ચેતવણી સ્લાઇડર બટનનો ઉપયોગ સાયલન્ટ  કરી શકાશે સાથે જ વન પ્લસ સ્લાઇડ અને એક્શન બટનોથી બદલી શકાય છે આ સિવાય ઘણા બધા એવા ફીચર્સ આપવામાં આવ્યા છે જે તમને ખૂબ જ પસંદ આવશે જો તમે પણ OnePlus 13 Miniનો વેટ કરી રહ્યા છો તો ચલો તમને આ ફોન વિશે વિગતવાર માહિતી આપીએ અને ક્યારે લોન્ચ થશે અને કેવા હશે બટન ફીચર્સ

OnePlus 13 Mini ટૂંક સમયમાં થશે લોન્ચ

 વન પ્લસ સ્માર્ટફોન હાલ ખૂબ જ ચર્ચામાં છે કારણ કે તેમનો મીની સ્માર્ટફોન ખૂબ જ જલ્દી લોન્ચ થવા જઈ રહ્યો છે આપ સૌને જણાવી દઈએ તો OnePlus 13 સ્માર્ટફોનના બીજા વર્ઝન પર કામ કરી રહી હોવાનું કહેવાય છે આ સિવાય તેમને OnePlus 13 Mini કહેવામાં આવશે આ ફોનમાં ફીચર્સ અંગેની વાત કરીએ તો Samsung Galaxy S25 જેવા ઘણા કોમ્પેક્ટ પ્રીમિયમ  ખાસિયત જોવા મળશે સાથે જ ડિસ્પ્લે ની વાત કરીએ તો 1.5K રિઝોલ્યુશન સાથે 6.31-ઇંચનું LTPO OLED પેનલ  જોવા મળશે અને અન્ય ઓપ્ટિકલ ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર  જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે

વધુમાં જે વિગતો સામે આવી રહી છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો આ ફોનમાં એપલ જેવું બટન જોવા મળશે આ નવી સિરીઝમાં એપલ iphone 15 અને 16 સિરીઝના જેવા ફીચર્સ છે તેવા જ ફીચર્સ વન પ્લસ ના મોબાઈલ માં જોવા મળી શકે છે સાથે જ હાલમાં આ ફોન ખૂબ જ ચર્ચામાં છે લોન્ચ થતા પહેલા જ અન્ય ફીચર્સ અને ખાસિયત વિશે પણ વિગતો સામે આવી શકે છે

Join WhatsApp

Join Now

Leave a Comment