Poco C61 Smartphone : સૌથી સસ્તો મોબાઇલ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આપ સૌને જણાવી દઈએ ફ્લિપકાર્ટ પર સૌથી સસ્તો મોબાઇલ લોન્ચ થઈ ચૂક્યો છે આપ સૌને જણાવી દેજો તમારું બજેટ ખૂબ જ ઓછું છે તો તમે માત્ર 5,800 ની આસપાસમાં મોબાઇલ ખરીદી શકો છો Poco C61 સ્માર્ટફોન લોન્ચ થઈ ચૂક્યો છે જેમાં સ્ટોરેજની વાત કરીએ તો 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે સાથે જ આ ફોનની કિંમત માત્ર 5899 રૂપિયા છે flipkart પર તમે ડિસ્કાઉન્ટ સાથે પાંચ ટકાના ઓફર ડિસ્કાઉન્ટ સાથે તમે ખરીદી શકો છો આ ફોન માત્ર 208 રૂપિયા ના પ્રાથમિક હપ્તામાં પણ તમે આ ફોનને ખરીદી શકો છો ચાલો તમને જણાવીએ આ ફોનની ખાસિયત અને ઓફર વિશે વિગતવાર માહિતી
Poco C61 Smartphone Features
કંપની હાલમાં જ સૌથી શાનદાર સ્માર્ટફોન લોન્ચ કર્યો છે જેમાં અદભુત ફીચર્સ અને ખાસિયત આપવામાં આવ્યું છે માત્ર ઓછા પૈસામાં ફોન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આપ ફોન તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે આ સ્માર્ટફોન ની ડિસ્પ્લે ની વાત કરીએ તો 6.71 ઇંચનું HD+ IPS LCD પેનલ ઓફર કરી રહી છે. આ ડિસ્પ્લે 90Hz ના રિફ્રેશ રેટ સાથે અદભુત ડિસ્પ્લે આપવામાં આવી છે આ સિવાય સ્ટોરેજ ની વાત કરીએ તો ફોનમાં 6GB સુધીની LPDDR4x રેમ અને 128GB સુધીની eMMC 5.1 ઇન્ટરનલ સ્ટોરેજ છે. આપવામાં આવ્યું છે આ સિવાય પ્રોસેસરની વાત કરીએ તો પ્રોસેસર પણ ખૂબ જ સુંદર અને ખૂબ જ અદભુત છે પ્રોસેસર ની વાત કરીએ તો કંપની આ ફોનમાં MediaTek Helio G36 આપી રહી છે. ફોટોગ્રાફી માટે, ફોનમાં LED ફ્લેશ સાથે બે કેમેરા છે, જેનો મુખ્ય કેમેરા 8 મેગાપિક્સલ કેમેરો આપવામાં આવ્યો છે
બેટરી અને અન્ય ફીચર્સ વિશે વિગત
બેટરી અને ફીચર્સ ની વાત કરીએ તો આ ફોનની અંદર બેટરી 5000mAh છે. આ બેટરી 10 વોટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. બાયોમેટ્રિક સુરક્ષા માટે, ફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે કનેક્ટિવિટી ફ્યુચર્સ ની વાત કરીએ તો કનેક્ટિવિટી માટે, કંપની આ ફોનમાં ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n, બ્લૂટૂથ 5.0, GPS અને USB ટાઇપ-C પોર્ટ જેવા અદભુત ફીચર્સ આપવામાં આવ્યા છે