Poco M7 5G launched: ભારતમાં લોન્ચ થયો 50MP કેમેરા અને 5160mAh મોટી બેટરી સાથે ધમાકેદાર ફોન

Poco M7 5G launched: જો તમે નવો ફોન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે હાલમાં જ નવો સ્માર્ટફોન લોન્ચ થઈ ચૂક્યો છે જેમાં અદભુત ફીચર આપવામાં આવ્યા છે Poco હાલમાં જ ફોન લોન્ચ કરવામાં આવ્યો છે નવો સ્માર્ટફોન આ ફોનના મોડલની વાત કરીએ તો Poco M7 Pro 5G વેરિઅન્ટ લોન્ચ Poco M7 5G સ્માર્ટફોનમાં Snapdragon 4 Gen 2 પ્રોસેસર, 5160mAh મોટી બેટરી, 50MP ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે જો તમે આ ફોનને ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ચલો તમને વિગતવાર માહિતી આપીએ 

Poco M7 5G ફીચર્સ અને ખાસિયત

આ સ્માર્ટફોનમાં ફીચર્સ અને ખાસિયતની વાત કરીએ તો ડિસ્પ્લે ફિચર ખુબ જ શાનદાર છે જેમકે સ્માર્ટફોનમાં 6.88-ઇંચ HD+ (720 x 1,640 પિક્સેલ્સ) ડિસ્પ્લે છે આપવામાં આવી છે સાથે જ ઘણા બધા અદભુત ફીચર્સ પણ આપવામાં આવ્યા છે આ ફોનની અંદર સ્ક્રીન ફ્લિકર ફ્રી અને સર્કેડિયન સર્ટિફિકેશન આપે છે. આ ઉપકરણ ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 4 જનરલ 2 ચિપસેટ જેવી ખાસિયત જોવા મળશે સાથે જ સ્ટોરેજની વાત કરીએ તો 8GB સુધીની RAM અને 128GB ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે

Poco M7 5G ની કિંમત

જો તમે આ ફોનને ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આપ સૌને જણાવી દઈએ આ ફોનની કિંમત સ્ટોરેજ પ્રમાણે નક્કી કરવામાં આવે છે Poco M7 5G ના 6 GB RAM અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા છે. 8 જીબી વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોન ટૂંક સમયમાં જ એટલે કે 7 માર્ચે બપોરે 12:00 વાગ્યાની આસપાસ લોન્ચ કરી દેવામાં આવશે

Join WhatsApp

Join Now

Leave a Comment