Realme Narzo 70 Turbo 5G : માર્કેટમાં ઘણા બધા એવા મોબાઈલ લોન્ચ થઈ ચૂક્યા છે જે તમને ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાનો અવસર આપે છે આપ સૌને જણાવી દઈએ તો realme નો એક મોબાઈલ હાલ ખૂબ જ ચર્ચામાં છે જેમાં આપવામાં આવેલા ફીચર્સ અને ખાસિયત પણ ખુબ જ શાનદાર છે આ ફોન amazon અને flipkart જેવા ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર તમે ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો આ ફોનના મોડલની વાત કરીએ તો Realme Narzo 70 Turbo 5G સ્માર્ટફોન છે જેમાં 3000 રૂપિયા સુધીનું કુપન ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે જો તમે આ ફોનને ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ચલો તમને આ ફોનના ઓફર વિશે જણાવ્યું અને અન્ય ઘણી બધી વિગતો વિશે પણ માહિતી આપીએ
Realme Narzo 70 Turbo 5G ઓફર
હવે તમને આ ફોન પર આપવામાં આવતા ઓફર વિશે વિગતવાર જણાવીએ તો Realme Narzo 70 Turbo 5G સ્માર્ટફોન એમેઝોન ઇન્ડિયા પર 13,998 રૂપિયામાં ખરીદી શકાય છે આ સાથે 3000 હજાર રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ ઉપર પણ કોપર સાથે આપવામાં આવી રહ્યો છે ડિસ્કાઉન્ટ સાથે તમે આ ફોનને કરી દો છો તો તમને સસ્તી કિંમતમાં ફોન સરળતાથી ઉપલબ્ધ થઈ જશે ઘણા બધા ક્રેડિટ કાર્ડ અને amazon અને flipkart જેવા માધ્યમથી તમે ખરીદી શકો છો
આ ફોનના મહત્વના ઓફર વિશે જાણીએ તો જો તમે બેન્ક ઓફ બરોડા તેમજ એચડીએફસી એસબીઆઇ જેવા બેંકનું ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને આપવાને કરી દેશો તો 7.5 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર પણ આપવામાં આવી રહ્યો છે સાથે જ 1000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યો છે આ સિવાય 3000 રૂપિયા સુધીનું ઓપન ડિસ્કાઉન્ટ પણ મળે છે ડિસ્કાઉન્ટ સાથે જો આ ફોનને ખરીદો છો તો 12,998 રૂપિયામાં સરળતાથી ખરીદી શકાય છે.
icici bank amazon પેગાર્ડ દ્વારા પણ તમે આ ફોનને ખરીદી શકો છો જેના પર તમને પાંચ ટકા કેસબેક પણ આપવામાં આવે છે સાથે જ જુના ફોનને એક્સચેન્જ કરીને પણ ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવી શકો છો જુના ફોન સારી કન્ડિશનમાં હશે તો તમને આ ફોન સસ્તા ભાવમાં સરળતાથી ઉપરોક્ત થઈ જશે