Realme NARZO 70 Turbo 5G: Realme દ્વારા ભારતીય બજારમાં ફરી એકવાર ઓછા બજેટમાં નવો ધમાકેદાર સ્માર્ટફોન લોન્ચ કર્યો છે Realme NARZO 70 Turbo 5G માત્ર 15000 રૂપિયામાં તમે ખરીદી શકો છો આ ફોન દેખાવમાં આકર્ષક છે અને અદભુત ફીચર્સ પણ આપવામાં આવ્યા છે આપ સૌને જણાવી દઈએ તો ડિઝાઇન પણ ખૂબ જ લક્ઝરી ડિઝાઇન આપવામાં આવી છે ગેમિંગ માટે આ મોબાઈલ બેસ્ટ વિકલ્પ છે મીડિયાટેક ડાયમેન્સિટી 7300 એનર્જી 5G પ્રોસેસર આપવામાં આવે છે સાથે લાંબો સમય સુધી ગેમિંગ રમી શકો તેવા પણ ફીચર્સ ખૂબ જ અદભુત આપવામાં આવ્યા છે આ સાથે બેટરી બેકઅપ પણ ખૂબ જ શાનદાર છે ચલો તમને આ ફોન વિશે વિગતવાર માહિતી આપીએ
NARZO 70 Turbo 5G સ્માર્ટફોન મુખ્ય ફીચર્સ
આ ફોનમાં આપવામાં આવેલા ડિસ્પ્લે ફ્યુચર્સ ખૂબ જ શાનદાર છે સૌથી પહેલા ડિસ્પ્લે ની વાત કરીએ તો 120Hz રિફ્રેશ રેટ સાથે 6.67-ઇંચ OLED ડિસ્પ્લે છે અને તે 2000nits પીક બ્રાઇટનેસ આપે છે. આ સિવાય પ્રોસેસર પણ ખૂબ જ શાનદાર છે તેના વિશે અમે તમને આર્ટીકલના પહેલા પેરેગ્રાફમાં જણાવ્યું હતું . વધુમાં જણાવી દઈએ તો સ્ટોરેજ પણ ખુબ જ સુંદર આપવામાં આવ્યું છે 12GB રેમ અને 256GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે હવે કેમેરાની વાત કરીએ તો 50MP મુખ્ય અને 2MP ડેપ્થ સેન્સર સાથે ડ્યુઅલ કેમેરા અને ફ્રન્ટમાં 16MP સેલ્ફી કેમેરા આપવામાં આવ્યા છે સાથે જ બેટરી બેકઅપની વાત કરીએ તો બેટરી પણ ખૂબ જ શાનદાર છે બેટરી ની વાત કરીએ તો 5000mAh બેટરી 45W ફાસ્ટ ચાર્જિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે
ઑફર્સ સાથે NARZO 70 Turbo 5G ખરીદો
આપોને ખરીદવા પર ઓફર આપવામાં આવી રહી છે અને ડિસ્કાઉન્ટ સાથે તમે આ ફોનને ખરીદી શકો છો amazon પર 16,998 રૂપિયા ના ડિસ્કાઉન્ટ ના ભાવે આ ફોન લિસ્ટ ડેટ છે આપોને ઓફર સાથે ખરીદવા પર ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકો છો જેમાં 2500 રૂપિયાનું કુપન ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે જેથી તમે આપોને માત્ર 14,500 રૂપિયામાં ખરીદી શકો છો