Redmi K80 Ultra: Redmi નો સૌથી શાનદાર મોબાઇલ ભારતીય બજારમાં લોન છે થવા જઈ રહ્યો છે પરંતુ લોન્ચ થતા પહેલા જ તેમની ઘણી બધી માહિતીઓ સામે આવી ચૂકી છે રેડમીના ઘણા બધા મોબાઇલ ખૂબ જ શાનદાર ફીચર સાથે લોન્ચ થતા હોય છે. પરંતુ રેડમી એનો આ મોબાઇલ અલ્ટ્રા મોડલ સાથે લોન્ચ થવા જઈ રહ્યો છે. જો તમે પણ રેડમી નો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમને હાલમાં જ આ Redmi K80 Ultraની જે વિગતો લીંક થઈ છે તેના વિશે વિગતવાર જણાવીશું સાથે જ આ ફોન લોન્ચ થતાની સાથે જ ડિસ્કાઉન્ટ સાથે પણ ખરીદી શકો છો ચાલો તમને આ ફોનના લિંક થયેલી માહિતી વિશે જણાવીએ
રેડમી K80 અલ્ટ્રા સ્માર્ટફોનની ડિટેલ લિન્ક
આ સ્માર્ટફોન લોન્ચ થાય તે પહેલા જ તેમની ડિટેલ લિંક થઈ ચૂકી છે જેમાં ઘણા બધા ફ્યુચર્સ પણ સામે આવ્યા છે આ સ્માર્ટફોન ની અંદર ઓપ્ટિકલ-પ્રકારનું ફિંગરપ્રિન્ટ સેન્સર જેવા ફ્યુચર્સ આપવામાં આવ્યા છે સાથે જ K80 Ultra માં અલ્ટ્રાસોનિક ઇન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સેન્સર પણ જોવા મળશે
વધુમાં જણાવી દઈએ તો બેટરી બેકઅપથી લઈને કેમેરા ફ્યુચર્સ પણ ખૂબ જ અદભુત આપવામાં આવ્યા છે Redmi ફોનમાં અત્યાર સુધીની સૌથી મોટી બેટરી પેક કરશે કેમરા ક્વાલિટી પણ ખૂબ જ અદભુત છે બેટરી બેકઅપ ખૂબ જ શાનદાર છે બેટરીનું કદ 7000mAh કરતાં વધુની બેટરી આપવામાં આવી છે આ ફોન ક્યારે લોન્ચ થશે તેની વિગતો પણ તમે નીચે વાંચી શકો છો આ ફોનમાં આપવામાં આવેલ કેમેરા સેલ્ફી અને વિડિયોગ્રાફી માટે ખૂબ જ અદભુત ક્વોલિટીમાં પરફોર્મન્સ આપે છે
Redmi K80 Ultra ક્યારે લોન્ચ થશે
આ સ્માર્ટફોન લોન્ચ થતાં પહેલાં જ તેમની ડિટેલ લિંક થઈ ચૂકી છે આ ફોન અલ્ટ્રા જુલાઈ 2024 માં લોન્ચ કરવામાં આવ્યો હતો પરંતુ તેમનું બીજું વર્ઝન આ વર્ષે એટલે કે 2025 માં જૂન અથવા જુલાઈની શરૂઆતમાં જ લોન્ચ થાય તેવી શક્યતાઓ છે આ ફોનની સટીક માહિતી અથવા ફોનની લોન્ચિંગ તારીખ સામે નથી આવી