iQOO Neo 10R : હાલમાં ભારતમાં એક ફોન ખૂબ જ ચર્ચામાં છે iQOO Neo 10R લોન્ચ પહેલા જ આપવાની વિગતો સામે આવી હતી પરંતુ ફરી એકવાર આ ફોન હાલમાં ભારતીય બજારમાં લોન્ચ થઈ ચૂક્યો છે 11 માર્ચે ભારતીય બજારમાં લોન્ચ થશે તેવી અફવાઓ પણ ચાલી રહી હતી પરંતુ હવે સ્પષ્ટ માહિતી સામે આવી ગઈ છે કે 11 માર્ચે ભારતીય બજારમાં લોન્ચ થશે હાલમાં જ તેમની વિગતો પણ સામે આવી છે આ ફોન રેગિંગ બ્લુ કલર એડિશનલ માં લોન્ચ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે જો તમે આ ફોનને ખરીદવા માંગો છો તો ચલો તમને આ ફોનના ફીચર્સ ખાસિયત વિશે વિગતવાર જણાવીએ
iQOO Neo 10R સ્માર્ટફોનની મહત્વની વિગત
આ ફોનમાં ડિસ્પ્લેની સૌથી પહેલા વાત કરીએ તો ફોનમાં અદભૂત ડિસ્પ્લે આપવામાં આવી છે જેમકે 6.78-ઇંચ ફ્લેટ AMOLED પેનલ ડિસ્પ્લે આપવામાં આવી છે અને 1.5K રિઝોલ્યુશન અને 144Hz રિફ્રેશ રેટ એન્ડ્રોઇડ 15 પર ચાલશે ફોનની સ્ક્રીન પણ ખૂબ જ શાનદાર છે કેમરા ફીચર્સની વાત કરીએ તો કેમેરા ફીચર્સ પણ ખૂબ જ અદભુત આપવામાં આવ્યું છે જેમકે ફોનમાં 16-મેગાપિક્સલનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરા હશે. ફોનના પાછળના પેનલમાં OIS સપોર્ટ સાથે 50-મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અને 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્સ સાથેના કેમેરા ફીચર્સ આપવામાં આવ્યા છે
iQOO Neo 10R સ્માર્ટફોનની કિંમત
આ ફોનની કિંમતની વાત કરીએ તો કિંમત ખૂબ જ શાનદાર છે પરંતુ આ ફોન લોન્ચ થતા ની સાથે જ તમે ડિસ્કાઉન્ટ સાથે પણ ખરીદી શકો છો ફોનમાં ઇન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સેન્સર અને IR બ્લાસ્ટર જેવા અન્ય ફીચર્સ પણ હશે. કિંમતની વાત કરીએ તો, આ ફોનની કિંમત 30,000 રૂપિયાથી ઓછી હોવાની શક્યતા છે આ ફોનને ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાનો પણ મોકો મળશે