Vivo Y300 Launched: હાલમાં જ ધમાકેદાર vivo નો સ્માર્ટફોન ભારતીય બજારમાં લોન્ચ થઈ ચૂક્યો છે આ ફોનમાં અદભુત ફીચર્સ અને સ્પેસફિકેશન આપવામાં આવ્યા છે અને ધમાકેદાર વેચાણ માટે ઉપલબ્ધ છે આપ સૌને જણાવી દઈએ આ ફોનમાં 6.77 ઇંચની મોટી ડિસ્પ્લે આપવામાં આવે છે આ સાથે જ 6500mAh બેટરી અને 512GB ઇનબિલ્ટ સ્ટોરેજ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે ચલો તમને આપ ફોન વિશે વિગતવાર માહિતી આપી સાથે જ આ ફોનના ફીચર્સ વિશે પણ જણાવીએ
Vivo Y300 5G સ્પેસિફિકેશન અને ફીચર્સ
- આ સ્માર્ટફોનમાં આપ સૌને સૌથી પહેલા ડિસ્પ્લે ફ્યુચર્સ વિશે જણાવી દઈએ તો 6.77 ઇંચ (2392 x 1080 પિક્સેલ્સ) FullHD AMOLED ફીચર્સ આપવામાં આવ્યો છે આ સાથે છે સ્ક્રીન HDR10+ સપોર્ટ અને 20:9 એસ્પેક્ટ રેશિયો આપવામાં આવ્યો છે
- આ સિવાય અન્ય સ્ટોરેજ ફીચર્સ ની વાત કરીએ તો સ્પેસિફિકેશન થી માંડીને સ્ટોરેજ પણ ખૂબ જ શાનદાર આપવામાં આવ્યું છે
- સ્ટોરેજની વાત કરીએ તો હેન્ડસેટમાં 8GB/12GB રેમ સાથે 128GB/256GB/512GB ઇનબિલ્ટ આપવામાં આવ્યું છે આ સિવાય પ્રોસેસરની વાત કરીએ તો ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્શન 6300 6nm પ્રોસેસર આપવામાં આવી છે
- વધુમાં જણાવી દઈએ તો આ ફોનના કેમેરા ફીચર્સ પણ ખૂબ જ અદભુત આપવામાં આવ્યું છે કેમરા ફીચર 50MP પ્રાથમિક Samsung S5KJNS આપવામાં આવ્યો છે
Vivo Y300 5G કિંમત
આ સ્માર્ટ ફોનની અલગ અલગ કિંમત નક્કી કરવામાં આવી છે અને વેરિયટ પ્રમાણે કિંમત નક્કી કરવામાં આવી છે 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત આશરે રૂ. 16,290 જ્યારે અન્ય વેરિયતની વાત કરીએ તો 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત લગભગ 20,950 રૂપિયા છે