Xiaomi 15 Ultra : ભારતીય માર્કેટમાં નવો ફોન લોન્ચ થવા જઈ રહ્યો છે Xiaomi 15 Ultra મોબાઈલ ટૂંક સમયમાં જ લોન્ચ થવા જઈ રહ્યો છે હાલમાં જ આ ફોનના અમુક સ્પેસિફિકેશન લીંક થઈ ચૂક્યા છે આ સ્માર્ટ ફોનના ફીચર્સ હાલમાં સામે આવ્યા છે જો તમે આ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમને આ મહત્વપૂર્ણ બેસ્ટ ફોન વિશે વિગતવાર માહિતી જણાવીશું સાથે જ આપ સૌને એ પણ જણાવી દઈએ તો આ ફોન સ્નેપડ્રેગન 8 એલિટ ચિપસેટ સાથે લોન્ચ થવાની તૈયારીમાં છે ચાલો તમને આ ફોનના ફીચર્સ અને ખાસિયત વિશે વિગતવાર જણાવીએ
Xiaomi સ્માર્ટ ફોનમાં ઘણા બધા અદભુત ફીચર્સ આપવામાં આવતા હોય છે આ ફોનમાં આપવામાં ફીચર્સ અને ખાસિયત ખૂબ જ શાનદાર છે આ ફોન ફેબ્રુઆરી 2024 માં ચીનમાં લોન્ચ થવાની તૈયારીમાં છે સાથે જ કંપની દ્વારા એ પણ માહિતી મીડિયાના અહેવાલો દ્વારા પ્રસારિત કરી છે કે 28 ફેબ્રુઆરી 2025 ના રોજ ચીનમાં લોન્ચ થઈ શકે છે ત્યારબાદ વિશ્વભરમાં લોન્ચ થાય તેવી શક્યતાઓ છે
Xiaomi 15 Ultra સ્માર્ટફોનની ખાસિયત
હવે તમને આ ફોનની ખાસિયત વિશે વિગતવાર માહિતી આપે તો કેમેરા સેટઅપ પણ ખૂબ જ અદભુત આપવામાં આવ્યું છે સૌથી પહેલા તમને Xiaomi 15 અલ્ટ્રામાં 1-ઇંચનું 50-મેગાપિક્સલનું મુખ્ય પાછળનું સેન્સર, અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ સાથેનું સેકન્ડરી 50-મેગાપિક્સલનું સેન્સર જેવા કેમેરા ફીચર્સ આપવામાં આવ્યા છે ક્વાડ રીઅર કેમેરા યુનિટમાં 4.3x ઓપ્ટિકલ ઝૂમ સાથે 200-મેગાપિક્સલનો ટેલિફોટો શૂટર જેવા કેમેરા ફીચર્સ આ ફોનમાં જોવા મળશે
હવે તમને આ ફોનની કિંમત વિશે વિગતવાર માહિતી આપીએ તો આ ફોન ભારતમાં 16GB + 512GB વેરિઅન્ટ માટે 99,999 રૂપિયામાં ઉપલબ્ધ થાય તેવી શક્યતાઓ છે પ્રોસેસરની વાત કરીએ તો આ ફોન Snapdragon 8 Gen 3 પ્રોસેસર સાથે કામ કરે છે