Xiaomi 15 Ultra : હાલમાં જ માર્કેટમાં નવો સ્માર્ટફોન ખૂબ જ ચર્ચામાં છે લોન્ચ થતાં પહેલાં તેમના ઘણા બધા ફીચર્સ અને ખાસિયત સામે આવ્યા છે Xiaomi 15 Ultra સ્માર્ટફોન લોન્ચ થવાની તૈયારીમાં છે આ સાથે જ આ ફોન દેખવામાં પણ ખૂબ જ શાનદાર છે અને પ્રીમિયમ ગ્રુપમાં લોન્ચ થવા માટે તૈયાર છે વધુમાં જણાવી દઈએ તો હાલમાં જ આ ફોનના ફીચર્સ લીંક થઈ ચૂક્યા છે Xiaomi 26 ફેબ્રુઆરીએ 15 અલ્ટ્રાનું વર્ઝન ટૂંક સમયમાં જ લોન્ચ થવા જઈ રહ્યું છે આપ સૌને જણાવી દે તો આપ ફોન 2024 માં ચીનમાં Xiaomi 15 અને Xiaomi 15 Pro સ્માર્ટફોન લોન્ચ થયો હતો ફરી એકવાર આ નવું વર્ઝન લોન્ચ થવાની તૈયારીમાં છે ચલો તમને આ ફોનને ફીચર્સ ખાસિયત વિશે વિગતવાર જણાવીએ
Xiaomi 15 અલ્ટ્રા ફીચર્સ
આ ફોનમાં આપવામાં આવેલા ફીચર્સ ખૂબ જ શાનદાર છે સૌથી પહેલા કેમેરાની વાત કરીએ તો અદભુત કેમેરા સ્વીટપ આપવામાં આવ્યું છે 50-મેગાપિક્સલનો પ્રાથમિક સેન્સર, 3x ઓપ્ટિકલ ઝૂમ સાથે 50-મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ, 200-મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો સેન્સ સાથે કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે સ્ટોરેજની વાત કરીએ તો સ્ટોરેજ પણ ખૂબ જ શાનદાર અને ખૂબ જ અદભુત આપવામાં આવ્યું છે Xiaomi 15 Ultra માં પણ નવા Qualcomm Snapdragon 8 Elite ચિપસેટ સાથે આ સ્માર્ટફોનમાં 16GB રેમ અને 1TB સ્ટોરેજ આપવામાં આવ્યું છે
Xiaomi 15 Ultra ની કિંમત
સ્માર્ટફોનને ખરીદતા પહેલા કિંમત વિશે જાણવું ખૂબ જ જરૂરી છે હવે તમને આ ફોનની સ્ટોરેજ પ્રમાણે કિંમત વિશે જણાવી દઈએ તો આ ફોન 16GB RAM અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે 99,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો હાલ આ ફોન ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે તેવું પણ મારા જાણવા મળી રહ્યો છે પરંતુ 99000 ની આસપાસ ફોનની કિંમત હોઈ શકે છે આ સાથે જ ભારતમાં લોન્ચ થતાની સાથે જ લગભગ એક લાખ રૂપિયા સુધી પણ કિંમત આ મોબાઇલની હોઈ શકે છે