Visavadar Election: વિસાવદર ચૂંટણીને લઈને મહત્વની અપડેટ દિવસે ને દિવસે સામે આવી રહી છે ત્યારે હાલમાં જ મહત્વની અપડેટ સામે આવે છે જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત પડકારોનો સામનો કરી રહ્યું છે આવા સમયમાં લોકો પહોંચી રહ્યા છે કે ભાજપની સામે વિકલ્પ કયો છે પરંતુ તેમણે એ પણ કહ્યું હતું કે હકીકત એ છે કે ગુજરાતમાં ભાજપ જરૂરી નહીં પરંતુ મજબૂરી છે અત્યાર સુધી લોકો એ ભાજપને મજબૂરીમાં વોટ આપ્યા હતા તેવું પણ તેમણે કહ્યું હતું સાથે જ વિસાવદરની ચૂંટણીને લઈને જોરદાર તૈયારીઓ પણ ચાલી રહી છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા પણ મેદાનમાં ઉતરી ગયા છે સાથે જ ગુજરાતના 14 લાખ લોકોએ પાર્ટીના પાંચ ઉમેદવારોને જીતાડીને ધારાસભ્ય બનાવ્યા હોય તેવું પણ મહત્વની વિગતો જે છે ગોપાલ રાય એ જણાવ્યું હતી
વધુમાં તેમણે નિવેદન આપતા એ પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં આ સંમેલન 2017 માં ગુજરાતની સરકાર બનાવવા માટેનું સંમેલન છે આજે સમગ્ર ગુજરાતના ખેડૂતો અપમાન નો સામનો કરી રહ્યા છે મહિલાઓનું અપમાન થઇ રહ્યું છે આવા ઘણી બધી ચર્ચાઓ ઉપર વિચારણા કરીને વિસાવદર ચૂંટણીના રહીને મહત્વની બાબતો શેર કરી હતી. વધુમાં તેમણે પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં અગાઉ કોંગ્રેસની સરકારમાં 30 વર્ષ સુધી લોકોએ અત્યાચારો સહન કર્યા અને ત્યારબાદ પરિવર્તન લાવીને કોંગ્રેસને સત્તાથી દૂર કરીને હવે ફરીથી 30 વર્ષ થવા આવ્યા છે અન્યાય અત્યાચાર અને ડરનો જે ઘડો ભરાયો છે તે ઘડો હવે ફૂટવાનો છે તેવી પણ વાત ગોપાલ રાહી જણાવી હતી
વિસાવદરની ચૂંટણીને લઈને ઈશુદાન ગઢવી થી માંડી અને મોટા નેતાઓ પણ હવે મેદાને આવ્યા છે અને પ્રચાર કરી રહ્યા હોય તેવો પણ માહોલ જોવા મળી રહ્યો છે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં યોજાશે સેમી ફાઈનલ તેવી પણ શક્યતાઓ છે ફાઇનલ જે રણનીતિ ટૂંક સમયમાં જ બનાવવા છે