હવામાન સમાચાર:ક્રિકેટ ચાહકો અને ખેલાડીઓ માટે સારા સમાચાર નથી અંબાલાલ પટેલે ની આગાહીના વરસાદ અને વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલ ની આગાહી મુજબ વરસાદ ભારતમાં યોજાવનાર ODI વર્લ્ડ કપ અને નવરાત્રી ની મજા બગાડી શકે છે aavti kalnu havaman
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ:
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ વરસાદ વર્લ્ડ કપ અને નવરાત્રીની પ્રથમ મેચ ની મજા બગાડી શકે છે 10 થી 14 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ પડશે કે 14 ઓક્ટોબર અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાશે
હવામાન કેવું રહેશે ?
અંબાલાલના જણાવ્યા અનુસાર 14 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળછાયું આકાશ અને વરસાદી શક્યતા છે પશ્ચિમી વિક્ષોભના કારણ વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે 17 થી 20 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના કેટલા ભાગોમાં વરસાદની સંભાવના છે ઉલ્લેખ્યાન છે કે 15 ઓક્ટોબરથી નવરાત્રી પ્રારંભ થઈ રહ્યું
આ સિવાય અંબાલાલ પટેલ ની આગાહી મુજબ બંગાળની ખાડીમાં સાત થી 26 ઓક્ટોબર દરમિયાન ત્રણ ચક્રવત સર્જાશે
સાતમી પછી બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાયે છે જે 10 મી થી14મી તારીખની વચ્ચે ગંભીર ચક્રવાત બની રહે છે બાદમાં 17 થી 20 તારીખે બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત સર્જાશે ત્યારબાદ 26 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં ત્રીજું ચક્રવાત સર્જાશે બંગાળની ખાડીમાં સર્જાયેલા ત્રણ ચક્રવાતને કારણે ગુજરાતમાં વરસાદની સિઝન રહેશે