Ahmedabad News : અમદાવાદ પોલીસ વિભાગનું મોટું એક્શન, 28 જેટલા PIની તાત્કાલિક બદલી

Ahmedabad News : ગુજરાત પોલીસમાં ખાસ કરીને અમદાવાદમાં બનેલી અસામાજિક તત્વોના આંતકના ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે અને હવે ગુંડાઓનું લીસ્ટ બનવાનું શરૂ છે જે લોકોનું નામ હશે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હાલમાં જ પોલીસ વિભાગ એક્શનમાં આવી ગઈ છે જેના કારણે શહેરમાં લગભગ 28 જેટલા પીઆઈની બદલી કરવામાં આવી છે રામોલના પીઆઈને કંટ્રોલરૂમમાં મૂકવામાં આવે છે જ્યારે ચાર પીઆઈને પોસ્ટિંગ આપવામાં આવી છે

અમદાવાદ શહેરના મળતી વિગતો અનુસાર 28 જેટલા પીઆઇની બદલીઓ તાત્કાલિક ધોરણે કરવામાં આવી છે થોડાક દિવસ પહેલા પણ વસ્ત્રાલ વિસ્તારને બાણમાં લેનાર ૧૫થી વધુ અસામાજિક તત્વોની ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે અને ગુનેગારોની તેમની ભાષા સમજાવવા માટે હવે પોલીસ અધિકારીઓનો પોસ્ટિંગ કરવામાં આવી રહ્યો છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ હવે અમદાવાદ પોલીસ એક્સલમાં આવી ગઈ અને ત્યારબાદ 100 કલાકમાં આ સામાજિક તત્વોના લિસ્ટ બનાવવાનું આદેશ આપવામાં આવ્યો હતો

રામોલ પીઆઇ એલ બી ચૌધરીની બદલી કરવામાં આવી છે જેમની બદલી કંટ્રોલરૂમમાં કરવામાં આવી છે આ સિવાય અમદાવાદ શહેરમાં ચાર પીઆઈને પોસ્ટિંગ આપવામાં આવી છે બાપુનગર ની પણ બદલી કરવામાં આવી છે જ્યારે અમદાવાદમાં સામાજિક થતોને ત્રાસ બાદ પોલીસમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આ સાથે જ બદલી પણ કરવામાં આવી રહી છે

Join WhatsApp

Join Now

Leave a Comment