Ahmedabad News Congress Convention: ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશનની મિટિંગ અને કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે અને મોટી બેઠક યોજવા જઈ રહી છે ત્યારે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં ભાગ લેવા સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે પહોંચ્યા હતા મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક માટે કોંગ્રેસના નેતાઓ અમદાવાદ ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે આવી પહોંચ્યા હતા આ બેઠકમાં મહત્વની ચર્ચાઓ થવાની છે આવતીકાલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પણ AICC સત્રનું આયોજન કરવામાં આવશે
અમદાવાદ ખાતે કોંગ્રેસ પક્ષનું બે દિવસનું રાષ્ટ્રીય અધિવેશન શરૂ થઈ રહ્યું છે ત્યારે રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસના મોટા ગજાનાનેતાઓ પણ હાજર રહેશે રાહુલ ગાંધી સોનિયા ગાંધી આજે અમદાવાદ આવી પહોંચ્યા છે ત્યાંથી તેઓ હોટલ હયાત જશે અને બાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે સાથે જ પ્રિયંકા ગાંધી આજની બેઠકમાં હાજર નહીં રહે પરંતુ કોંગ્રેસ નેતાઓ હાજર રહેશે અને સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે કોંગ્રેસના નેતાઓ પહોંચી આવ્યા છે
વધુમાં જે વિગતો સામે આવી છે તે મુજબ કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ જણાવ્યું હતું કે અમે વિગતવાર વ્યૂ બેઠક કરીશું અને આવતીકાલે AICC સત્ર યોજાશે. યોજાશે તેના ઠરાવો તમામ બધાને શેર કરીશું અને સંપૂર્ણ વિગતો પણ શેર કરીશું આ સાથે જ મહત્વની બેઠક સાથે કોંગ્રેસ ગુજરાતમાં આગળ વધશે