Ahmedabad News:ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો અમદાવાદ શહેર થી સામે આવ્યો છે જેમાં વેપારી સાથે કરોડોની ઠગાઈ કરવા અંગે પોલીસે મુંબઈથી જ્વેલર્સની ધરપકડ કરવામાં આવી છે ગાડી વેચાણ આપી લોન ભરપાઈ ન કરી અને એક ગાડી ન આપી અને છેતરપિંડી કર્યા હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી મુંબઈથી આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી સાથે જ અન્ય વિગતોની વાત કરીએ તો બે આરોપી કેનેડામાં હોવાનું પણ સામે આવ્યો છે જેને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવે છે
શું છે? સમગ્ર ઘટના
આરોપી રિષભ આહુજા ભડકદેવી પોલીસ સ્ટેશન મહાલ કસ્ટડીમાં છે જેની ધરપકડ છતરપિંડીના ગુનામાં કરવામાં આવે છે આ સાથે છે વધુમાં જે વિગતો સામે આવે છે તે મુજબ વેપારી ધ્રુવેશ પટેલની રિષભે કાર વેચાણ આપી હતી આ સાથે જ લેન્ડ ઓવર ફીટ ડિફેન્ડર રેન્જ ઓવર ભોગ આ સિવાય કુલ વેચાણ માટે 3.97 કરોડ મેળવી લીધા હતા જે રકમ મેળવ્યા બાદ તેમણે લોન ની ભરાઈ ન કરી હતી સાથે છે ગાડી વેચાણ માટે બતાવીને તેના પણ રૂપિયા 95 લાખ રૂપિયા મેળવી લીધા હોવાનું સામે આવ્યું છે ફરિયાદીએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ સમગ્ર ઘટના સામે આવી છે અને રિષભ નામના આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે
ફરિયાદીએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના અનુસંધાને પોલીસે રિસોર્ટની ધરપકડ કરી છે આ સાથે છે આ ગુનામાં પ્રકાશ પાહુજા અને ચિરાગ પાહુજા હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે સાથે જ બંને આરોપી કેનેડા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે મેં મુખ્ય આરોપીને પોલીસે મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યો છે