Vikram Thakor News: ઠાકોર સમાજના કલાકારોને હાલમાં ગૃહ સભામાં આયોજિત સમાન કાર્યક્રમમાં સમાન કરવામાં ન આવતા ઠાકોર સમાજના કલાકારોમાં નારાજગી જોવા મળી હતી ત્યારબાદ ગેનીબેન ઠાકોર અને અન્ય ઘણા બધા નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી હવે અલ્પેશ ઠાકોરની પણ પ્રતિક્રિયા સામે આવી છે જેમાં વિક્રમ ઠાકોરને તેમણે સમર્થન આપ્યું છે તેમણે કહ્યું છે કે કલાકાર આવ્યા હતા તે ખ્યાતના અને ગુજરાતનું રત્ન છે સરકાર સાથે ચર્ચા કરશું સાથે જ કલાકારોને સન્માન મળે તેનો પ્રયાસ કરીશું અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે કેટલાક કલાકારો લોબિંગ કરતા હોવાનું અલ્પેશ ઠાકોરનું પણ મોટું નિવેદન તેમણે આપ્યું છે અને પોલિટિકલ હાથો ન બને તેની પણ ખાસ ધ્યાન રાખવી તેવી પ્રતિક્રિયા પણ તેમણે આપી હતી
વિક્રમ ઠાકોરે આપી હતી પહેલી પ્રતિક્રિયા
પહેલી વખત વિક્રમ ઠાકોર નારાજ થયા હતા અને પોતાની પ્રતિક્રિયા આપી હતી ત્યારબાદ વિવાદ વધ્યો હતો ઠાકોર સમાજના મોટા આગેવાનોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી પરંતુ હવે અલ્પેશ ઠાકોરની પણ પ્રતિક્રિયા સામે આવી છે તુલસી ફાર્મા ઠાકોર સમાજ એક સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા વિક્રમ ઠાકોર દ્વારા કરવામાં આવેલા સમજણમાં આગેવાનો પણ હાજર રહ્યા હતા જેમાં રાજ્યના કલાકારો હાજર રહ્યા હતા અને વિક્રમ ઠાકોરને સમર્થન આપ્યું હતું થોડા દિવસો પહેલા પણ ગુજરાત વિધાનસભામાં કિર્તીદાન ગઢવી ભીખુદાન ગઢવી માયાભાઈ આહીર તેમજ ગીતા રબારી જેવા સહિતના કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યા હતા પરંતુ કલાકારોને ગૃહને કામગીરી નિહાળી હતી જોકે વિક્રમ ઠાકોરને બોલાવવામાં ન આવતા વિક્રમ ઠાકોર નારાજ થયા હતા અને ત્યારબાદ આ સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી