AMC મા હવે 612 ની જગ્યાને બદલે 718 જુનિયર ક્લાર્કની સીધી ભરતી થશે.

amc vacancy 2024 junior clerk

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જારી કરાયેલ જાહેરખબર છે. તેમાં કુલ 1192 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત નંબર 20/2023-24 અંતર્ગત વિવિધ શ્રેણીઓ મુજબ જગ્યાઓ દર્શાવવામાં આવી છે. AMC મા હવે 612 ની જગ્યાને બદલે 718 AMC જુનિયર ક્લાર્કની સીધી ભરતી થશે. amc vacancy 2024 junior clerk

AMC જુનિયર ક્લાર્ક મુખ્ય વિગતો:

  • જાહેરખબર તારીખ: 22/11/2024
  • ભરતી જગ્યાઓની કુલ સંખ્યા: 1192

AMC જુનિયર ક્લાર્ક વર્ગ પ્રમાણે જગ્યાઓ:

  • બિન અનામત: 268
  • ઇડબલ્યુએસ: 61
  • એસસી: 133
  • એસટી: 70
  • ઓબીસી: 198

amc vacancy 2024 junior clerk

Join WhatsApp

Join Now

Leave a Comment