Amul Milk Price Cut: દૂધની કિંમતને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે ગૃહિણીઓ માટે હવે દૂધની કિંમત રાહત આપે તેવી સામે આવી છે આપ સૌને જણાવી દે કે અમુલ ગોલ્ડ તાજા અને ટી સ્પેશિયલના ભાવમાં જોરદાર ઘટાડો થયો છે નવો ભાવ પણ સામે આવી રહ્યો છે 24 જાન્યુઆરીથી નવો ભાવ એટલે કે આજથી લાગુ કરી દેવામાં આવ્યો છે જુના ભાવમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે આપ સૌ જાણતા જ હશો કે અમૂલ દૂધના ભાવ 2024 માં સામાન્ય વધારવામાં આવ્યો હતો ત્યારબાદ ફરી એકવાર નવા વર્ષ 2025 માં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે
મોંઘવારીમાં સતત જીવન જરૂરિયાત વસ્તુમાં વધારો થઈ રહ્યો છે અમુલ સ્પેશિયલના એક લિટરનો ભાવ હવે અગાઉ કરતાં ઘટાડી દેવામાં આવ્યો છે 62 રૂપિયા હતો અગાઉ તેમાં હવે ઘટાડીને હવે એક્શન રૂપિયા કરવામાં આવ્યો છે તેમજ અમુલ ગોલ્ડ કે જેના એક લિટરના પાઉચનો ભાવ 66 રૂપિયા હતો જેમાં પણ હવે ઘટાડો કરી દેવામાં આવ્યો છે નવા ભાવ પ્રમાણે અમૂલ ગોલ્ડના 1 l ના પાઉચના ભાવ 65 રૂપિયા કરવામાં આવ્યા છે આ સિવાય અમુલ તાજાના એક લીટર નો ભાવ અગાઉ 54 રૂપિયા હતો જે હવે 53 રૂપિયા કરી દેવામાં આવ્યો છે
2025 માં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે ઘણા બધા જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવમાં ઘટાડો નોંધાયો છે અમૂલ દૂધની કિંમતોમાં પણ હાલ ઘટાડો કરવામાં આવ્યો છે ઘટાડો કરવાથી મહિલાઓ ખરીદારીઓ માટે મોંઘવારીમાં થોડીક રાહત મળે છે પરંતુ હજુ પણ ભાવમાં મોટો ફેરફાર 2025 માં અન્ય વસ્તુ માં થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે