Ahmedabad Crime : અમદાવાદ શહેરમાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સરખેજ પોલીસ દ્વારા તાંત્રિક વિધિ કરીને લોકોને મૂરખ બનાવનાર આરોપીની ધરપકર કરવામાં આવી હતી આરોપી નવલસિંહ ચાવડાને પોલીસે પાંચ દિવસ પહેલા ઝડપી પાડવામાં આવ્યો હતો પરંતુ આજે નવલસિંહનું રિમાન્ડ દરમિયાન મોતની ભજ્યું હતું મીડિયા અહેવાલોનું માન્ય તો પોલીસ સમક્ષ કબુલાત બાદ ધોવાની તબિયત લથડી ગઈ હતી ત્યારબાદ આરોપીની વોમિટિંગ થયા બાદ તેઓ નીચે પડી ગયો હતો આરોપી નવલસિંહ ભુવાએ અત્યાર સુધીમાં લગભગ 12 લોકોની હત્યા કર્યા હોવાનું મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે હાલ તેમનું અચાનક મોતથી આ સમાચાર ખૂબ જ ચર્ચામાં આવ્યા છે
વધુમાં જે વિગતો મળી રહી છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો અમદાવાદમાં તાંત્રિક વિધિ કરીને લોકોને મૂરખ બનાવનાર આરોપી ભુવા નવલસિંહ ચાવડા નું અચાનક મોત થઈ ગયું છે આપ સૌને જણાવી દઈએ તો નવલસિંહ ચાવડા દ્વારા એક કા ચાર કરી આપવાની લાલચ એક ફેક્ટરીના માલિકને ષડયંત્ર માં ફસાવ્યું હતું ફેક્ટરીના માલિકે તાંત્રિક વિધિના નામે સોડિયમ નાઈટ ડ્રેસ નેનો ત્રણ પીવડાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોપીએ ખુદે મેલડી માતાનો ભૂવો હોવાનું પણ માનતો હતો. આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી પરંતુ સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.ધૂળિયા અને તેમની ટીમ દ્વારા તેમની પહોંચી જતા ફેક્ટરીના માલિક નો આબાદ બચાવ કર્યો હતો અને તેમની ભુવાની ધરપકડ કરવામાં આવી હતી