Gir Somnath News: ગીર સોમનાથના જુના ઉગલા ગામના વતની શૈલેષભાઈ ગોવિંદભાઈ ગોહિલ તેમના પત્ની મનિષાબેન અને પુત્ર સાથે હાલ અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં રહે છે મનીષાબેન કિડનીની બીમારીથી પરેશાન પરેશાન હતા તેમની અચાનક તબિયત પકડી જતા તેમને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યો હતો કે મનિષાબેનની બંને કિડની ફેલ હોવાથી તેમને કિડની ટ્રાન્સલેટ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી ગીર સોમનાથનું આ અદભુત કિસ્સો સામે આવ્યો છે
વધુમાં જણાવી દે તો અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિતના ડોક્ટરોની મુલાકાત શૈલેષભાઈ અને તેમના પત્ની લીધી હતી ત્યારબાદ તેમણે જણાવવામાં આવ્યું હતું કે મનિષાબેનની બંને કિડની ફેલ હોવાથી તેમની પાસે કિડની ટ્રાન્સલેટ કરવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ નથી ત્યારબાદ મનીષાબેનના પિયરના પક્ષે કિડનીના ડોનર મળે તો જલ્દી ટ્રાન્સલેટ થઈ શકે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. પરંતુ મનિષાબેન ના માતા પિતાને ઉંમર અને વર્ષોથી અલગ અલગ બીમારીના કારણે તેમને કિડની ન યોગ્ય લાગતા તેમની પાસે બીજા વિકલ્પ શોધવાનું કહ્યું હતું બહેનો અને એકના એક ભાઈની ઈચ્છા છતાં બ્લડ ગ્રુપ અને મેડિકલ રિપોર્ટ પણ મેચ ના થયા હતા
Xiaomi Redmi Note 14 Pro Plus 5G ફોન લોન્ચ, 512GB સ્ટોરેજ સાથે અનેક દમદાર ફીચર્સ મળશે
અંતે શૈલેષભાઈ પહેલેથી જ કીડની આપવા માટે તૈયાર હતા પરંતુ તેમના રિપોર્ટ પણ મનિષાબેનને કેદની આપવા માટે મેચ થયા ન હતા આખરે શૈલેષભાઈ ના નાનાભાઈ એટલે કે સંતોષભાઈએ કીટની આપવાનો નિર્ણય લીધો હતો પરિવારમાં શૈલેષભાઈ ના પત્ની મનિષાબેનને શૈલેષભાઈના નાનાભાઈ સંતોષભાઈ કિડની આપવાનો નિર્ણય લીધો હતો સમજૂતી બાદ ડોક્ટરના મોટા નિષ્ણાતો અને મેડિકલ અને કાયદાકીય પ્રક્રિયા બાદ સંતોષભાઈએ પોતાની ભાભી મનિષાબેનને કિડની આપીને નવજીવન આપ્યું હતું