Ahmedabad: ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અમદાવાદ શહેરમાં પણ બેફામ રફતારના રાક્ષસે એક યુવતીને ટક્કર મારતા ઘટના સ્થળે જ યુવતીનું મોત થયું હતું તપોવન સર્કલ પાસે યુવકે અકસ્માત સજીવ હતો જેમાં કાર્ય બાઇક લઈને જતી યુવતીને ટક્કર મારતા મોત નિપજ્યું હતું અકસ્માતમાં યુવતીનું ઘટના સ્થળે જ કરુણ મોત્યું હતું. મોહિત ગુપ્તા નામના યુવકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત અને અકસ્માતમાં 25 વર્ષે હીના પંચાલનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે
મળતી વિગતો અનુસાર તપોવન સર્કલ પાસે સાંજના સમયે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક લઈને જતી હોતી ને સ્પીડમાં આવતી કાર્ય ટક્કર મારવી હતી ટક્કર મારતાની સાથે જીવતી ઘટના સ્થળે પર ફટકાઈ હતી અને તેમનું મોત નીપજ્યું હતું. અમદાવાદમાં સતત અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અકસ્માત પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસીને વધુ કાર્યવાહી હાથ ધરી છે
આજે વહેલી સવારે પણ અમદાવાદના વાસણામાં વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં લોકોએ કારચાલકને મારતા મોત થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે વાસણાથી જુહાપુરા જવાના રસ્તા પર અકસ્માતની ઘટના બની હતી જેમાં કાર ચાલકે અનેક વાહનોને ઠોકર મારી હતી ત્યારબાદ સ્થાનિકોએ રોસે ભરાઈને કારચાલકને માર માર્યો હતો. ત્યારબાદ માર મારતા તેમનું મોત નીપજ્યું હોવાનું મીડિયામાં સામે આવ્યું છે આ સમગ્ર ઘટના મામલે પોલીસ તપાસ કરી રહી છે