Cheapest Areas in Ahmedabad 2024:અમદાવાદમાં એકદમ સસ્તા ભાડે અફલાતૂન મકાન જોઈતું હોય તો મળી જશે આ વિસ્તારમાં 2BHK,3BHK

Cheapest Areas in Ahmedabad 2024:અમદાવાદમાં એકદમ સસ્તા ભાડે અફલાતૂન મકાન જોઈતું હોય તો મળી જશે આ વિસ્તારમાં 2BHK,3BHK મિત્રો હાલમાં મકાનના ભાડા ખૂબ જ વધી રહ્યા છે એટલે અમદાવાદમાં રહેવા માટે તમને સસ્તું મકાન જોઈ રહ્યા છો પણ તમને ખબર નથી કે કયા વિસ્તારમાં સસ્તું મકાન મળશે તો અમે તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં સાવ ઓછા બજેટમાં તમને પોસાય તેવું મકાન મળી રહેશે

ગુજરાતમાં એવા ઘણા બધા શહેરો છે જેમકે વડોદરા સુરત રાજકોટ ભાવનગર જામનગર પરંતુ અમદાવાદ એક હેરિટેજિત તરીકે ગણવામાં આવે છે અને ત્યાં ઇતિહાસ આધુનિક સંસ્કૃતિ આવેલ છે અને ગુજરાતનો આર્થિક પાટનગર કહેવામાં આવે છે અને સૌથી મોટામાં મોટી હોસ્પિટલ અમદાવાદમાં પણ આવેલ છે

ઓછા ભાડામાં ઘર જોઈએ છે? આ વિસ્તારો વિશે જાણો, 

વસ્ત્રાલ:

  • આ વિસ્તાર શહેરના હાર્દથી 13 કિમી દૂર છે. વસ્ત્રાલમાં 41% ભાડાના મકાન 5000-10000 રૂપિયાની વચ્ચે છે, અને 29% 15000-20000 રૂપિયાની વચ્ચે. અહીં 2 બીએચકે 7500-25000 રૂપિયા અને 3 બીએચકે 5000-20000 રૂપિયા વચ્ચે મળી શકે છે.

ગોતા:

  • ગોતા ઝડપથી વિકસિત થતો વિસ્તાર છે. ગોતામાં 47% મકાનો 15000-20000 રૂપિયાના ભાડે મળે છે. 2 બીએચકે 6000-30000 અને 3 બીએચકે 9500-50000 રૂપિયાની વચ્ચે મળી શકે છે.

નિકોલ:

  • નિકોલ સૌથી સસ્તા વિસ્તારોમાંનું એક છે, જ્યાં 38% મકાનો 15000-20000 રૂપિયાના ભાડે મળે છે. 2 બીએચકે 5000-25000 અને 3 બીએચકે 20000 રૂપિયા આસપાસ મળી શકે છે.

ચાંદખેડા:

  • આ વિસ્તાર એરપોર્ટ અને આઈટી કંપનીઓને નજીક છે. ચાંદખેડામાં 34% મકાનો 10000-15000 અને 34% 15000-20000 રૂપિયાના ભાડે મળે છે. 2 બીએચકે 7000-25000 અને 3 બીએચકે 10000-55000 રૂપિયાની વચ્ચે મળી શકે છે.

મોટેરા:

  • મોટેરામાં 35% મકાનો 15000-20000 અને 22% 20000-25000 રૂપિયાના ભાડે મળે છે. 2 બીએચકે 11000-24000 અને 3 બીએચકે 6000-40000 રૂપિયા વચ્ચે મળી શકે છે.

(Disclaimer: અહીં અપાયેલી માહિતી જાણકારીઓ અને મીડિયા રિપોર્ટ પર આધારિત છે, gujaratsq તેની પુષ્ટિ કરતું નથી.)

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ધીરેન્દ્ર શાસ્ત્રીના આ ઉપાયથી ખાલી ખિસ્સા નોટોથી ભરાઈ જશે. ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ