ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને માટે પૌષ્ટિક અન્નાહાર યોજના

nutritious meal scheme gujarat 2024

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પૌષ્ટિક અને આહાર માટે એક યોજના જાહેર કરવામાં આવી છે વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે યોજના છે મુખ્યમંત્રી પૌષ્ટિક અન્નાહાર યોજનાની વિગતો આપવામાં આવી છે. Chief minister’s nutritious meal scheme gujarat 2024

વિદ્યાર્થીઓ માટે પૌષ્ટિક ભોજન 2024 Chief minister’s nutritious meal scheme Gujarat 2024

ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લાઓ તાલુકાઓમાં રાજ્યની શહેરી અને ગામડામાં આવેલી સરકારી અને ખાનગી શાળાઓમાં ધોરણ આઠથી આઠના તમામ વિદ્યાર્થીઓનું પૌષ્ટિક ભોજન આહાર મળી રહે અને કેલરી યુગ કેલરી-પ્રોટીનયુક્ત માટે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સારું ભોજન મળે તે માટે પૌષ્ટિક યોજના જાહેર કરેલ છે

કલા મહાકુંભ 2024 સ્પર્ધાઓનું આયોજન રજીસ્ટ્રેશન કરો

પૌષ્ટિક અન્નાહાર યોજના હે તો ગુજરાત રાજ્યમાં હાલમાં 32000થી વધુ શાળાઓ આવરી લેવામાં આવી છે અને પૌષ્ટિક આહાર યોજના હેઠળ 41 લાખ વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર નો લાભ મળશે આ યોજનામાં કુલ ગુજરાત સરકાર દ્વારા 617 કરોડ રૂપિયાનો વાર્ષિક બજેટ ફાળવવામાં આવ્યું છે જેના થકી વિદ્યાર્થીઓને સારું પૌષ્ટિક આહાર મળી રહેશે અને સારી સુવિધા પણ મળી રહે છે

Join WhatsApp

Join Now

Leave a Comment