તમારા બાળકનું આધારકાર્ડ ઘરે બેઠા કઢાવો અને જાણો આ સંપૂર્ણ પ્રક્રિયા

by News

આજકાલ આધારકાડ દેશમાં અગત્યનું દસ્તાવેજ તરીકે ઓળખાય છે દેશમાં રહેતા નાગરિકોને મળતી વિવિધ સેવાઓ અને સરકારી સહાય માટે પણ આધાર કાર્ડ ફરજીયાત કરેલ છે તમારા આધાર કાર્ડ માં કેટલીક વાર નામ અને જન્મ તારીખ બદલી શકાય તેવા પણ નિયમો બહાર પાડેલા છે પરંતુ આજે આપણે ઝીરો થી પાંચ વર્ષના બાળકોના આધાર કાર્ડ કેવી રીતે કઢાવી શકાય તેની માહિતી મેળવીશું child aadhaar card download 2025

યુઆઇડીઆઇ દ્વારા દેશમાં આધાર સંબંધિત અગત્યના નિર્ણય લેવામાં આવ્યા છે આધાર કાર્ડ ઘરે બેઠા સુધારા કે વધારા માટે પણ નિર્ણય લેવામાં આવેલ છે હવેથી ઝીરો થી પાંચ વર્ષના બાળકોને આધાર કાર્ડ માટે આધાર સેન્ટર સિવાય પણ કઢાવી શકો છો તમારા બાળકનું આધાર કાર્ડ હવે તમારી નજીક આવેલ પોસ્ટ ઓફિસ ખાતેથી પણ કઢાવી શકો છો તમારી નજીકના પોસ્ટ ઓફિસ ખાતે બાળકનું આધારકાર્ડ કઢાવવા માટે માતા અથવા તો પિતા રૂબરૂ જઈને કઢાવી શકશે

પોસ્ટ ઓફિસના કર્મચારીઓને આપવામાં આવેલ તાલીમ

નાગરિકોને આધાર કાર્ડ કઢાવવા માટે હવે આધાર સેન્ટર સિવાય પણ કઢાવી શકે છે આ કામ તમે ઘરે બેઠા પણ કરી શકો છો તમારા આધાર કાર્ડ ની સેવા માટે તમારા ગામના પોસ્ટમેન પાસેથી હાજર કઢાવી શકશો આ સેવાઓ આપવા માટે પોસ્ટ ઓફિસ ખાતે કામ કરતા કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવેલ છે

પાંચ વર્ષથી નાના બાળકોનું આધાર કાર્ડ બનાવો

  • ઝીરો થી પાંચ વર્ષ સુધીના બાળકનું આધાર કાર્ડ સરળતાથી બનાવી શકો છો તેના માટે તમે આધાર સેવા સેન્ટરની મુલાકાત લેવાની જરૂર નથી હવે તમે પોસ્ટ ઓફિસની મુલાકાત લઈને પણ આધાર કાર્ડ કઢાવી શકો છો
  • પાંચ વર્ષથી નાના બાળકનું આધાર કાર્ડ તમે કઢાવી શકો છો
  • તમારા બાળકનું બાયોમેટ્રિક આપવાની જરૂર નથી
  • બાળકનું આધારકાર્ડ કઢાવવા માટે પાસપોર્ટ સાઇઝ નો ફોટો લેવામાં આવશે જેમાં પાછળ સફેદ કલરની બેક ગ્રાઉન્ડ જોઈશે
  • બાળકનો જન્મ પ્રમાણપત્ર હોવું જોઈએ
  • બાળકના માતા અને પિતા બંનેમાંથી એકનું આધાર કાર્ડ હોવું જોઈએ
  • જો બાળકના માતા અને પિતા બંને પાસે આધાર કાર્ડ નથી તો સૌપ્રથમ તેમને આધાર કાર્ડ કઢાવવાનું રહેશે
  • બાળકને પાંચ વર્ષ પૂરા થઈ જાય ત્યારે આંગળીઓ અને આંખોનું સ્કેન કરી લેવામાં આવશે એટલે કે બાયોમેટ્રિક પ્રોસેસ કરવામાં આવશે

ભારતીય પોસ્ટ વિભાગમાં ડોર સ્ટેપ સેવાનો લાભ

ભારતીય પોસ્ટ વિભાગ પણ દિન પ્રતિદિન આકર્ષક સેવાઓ આપી રહી છે જેમાં પોસ્ટ ઓફિસમાં યોજના ઘરે બેઠા ઇન્ડિયા પોસ્ટ બેન્ક માં ઓનલાઈન ખાતું ખોલાવો તથા ડો સ્ટેટ જેવી સેવા નો સમાવેશ થાય છે

  • સૌપ્રથમ google સર્ચમાં જાઓ
  • ત્યારબાદ તેમાં પોસ્ટ ઇન ટુ સર્વિસ રિક્વેસ્ટ ટાઈપ કરો
  • તેમાં ઇન્ડિયા પોસ્ટની વેબસાઈટ આવશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
  • નવા પેજમાં વેબસાઇટ ખુલશે જનીન જમણી બાજુ તમારી વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે
  • તમામ માહિતી ભર્યા બાદ રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે
  • હવે તમારો મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તેને વેરિફાઇ કરવાનું રહેશે
  • હવે તમે સેવા બુક કર્યા બાદ નજીકની પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ કઢાવી શકો છો

Join WhatsApp

Join Now

Leave a Comment