AMCસના મહત્વપૂર્ણ નિર્ણયથી ગરીબ વર્ગના બાળકોને મળશે મફત શિક્ષણ,જાણો સંપૂર્ણ માહિતી

AMC: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ માટે  મહત્વનો નિર્ણય લેવામાં આવ્યું હશે જેમાં આગામી ક્ષેત્રથી લઈને સાત જૂનમાં માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે તેવો મહત્વનો નિર્ણય હાલમાં છે લેવામાં આવ્યો છે આ નિર્ણયથી તમામ બાળકોને મોટો ફાયદો થશે હાલમાં શહેરમાં એએમસી સંચાલિત ધોરણ 1 થી 8 ની 400થી વધુ સ્કૂલો આવેલી છે અને આગામી સમયમાં બાલવા ટીકા થી માંડીને ધોરણ 10 ની માધ્યમિક શાળાઓ શરૂ કરવાનો પ્લાન શરૂ કરી દેવામાં આવ્યો છે જે પણ ગરીબ વર્ગના બાળકો છે જે ગરીબ પરિવાર માહિતી આવે છે અભ્યાસ માટે પૂરતા પૈસા ખચી શકતા નથી તેના માટે હવે આમ નિર્ણયથી મોટો ફાયદો થશે બાલમંદિર માંડીને ધોરણ 10 સુધી મફત શિક્ષણ પ્રોવાઇડ કરવામાં આવશે 

અમદાવાદ શહેરમાં સાત જૂનમાં સાત જેટલી શાળાઓ શરૂ કરવામાં આવશે તેવી માહિતીઓ મીડિયા અહેવાલોના માધ્યમથી મળી રહી છે અન્ય વિસ્તારોમાં પણ શાળા અને સ્કૂલ બોર્ડ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી શરૂ કરવામાં આવશે આ નિર્ણયથી 1.70 લાખ વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે મફતમાં શિક્ષણ મેળવી શકશે

અમદાવાદ શહેરમાં રહેતા ગરીબ વર્ગના બાળકોને નવી શાળાઓ શરૂ થતા મફત શિક્ષણ મેળવી શકશે કોર્પોરેશનના મહત્વપૂર્ણ નિર્ણયથી આર્થિક રીતે નબળા વાલીઓને મોટી રાહત મળે તેવી શક્યતાઓ છે ખાનગી શાળાઓમાં વધુ ફી લેવામાં આવતી હોય છે જેથી પોતાના બાળકો ભણાવવા ખૂબ જ મુશ્કેલ હોય છે કોર્પોરેશન આ નિર્ણયથી વાલીઓનો શિક્ષણનો આર્થિક બોજ ઘટી જશે વિદ્યાર્થીઓને પુસ્તકોથી લઈને યુનિફોર્મ સુવિધાઓ પણ વિનામુલ્યે પ્રોવાઇડ કરવામાં આવશે

Join WhatsApp

Join Now

Leave a Comment