cng price hike in delhi :અરે બાપ રે .! 9 મહિના પછી CNG આટલો મોંઘો થયો, જાણો નવા ભાવ CNG Price Hike: દેશની રાજધાની દિલ્હીમાં કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) ના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં સીએનજી ગેસમાં વધારો થયો છે જેમાં અલગ અલગ કંપની ને ભાવની માંગ કરી છે , હમણાં સીએનજી ગેસના ભાવમાં એક કિલો એક રૂપિયા નો વધારો કરવામાં આવ્યો હતો જે વધારીને ત્રણ રૂપિયા કરવાની જાહેરાત કરવામાં આવી છે. cng price hike in delhi
9 મહિના પછી CNG આટલો મોંઘો થયો છે
2024 જૂન મહિનામાં સીએનજી ગેસ ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો પછી હવે દિલ્હીમાં સીએનજી ભાવમાં વધારો 70% સીએનજી ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ દ્વારા વેચવામાં આવે છે.
દિલ્હીમાં CNG ના નવા ભાવ
સીએનજી ભાવમાં વધારો કરતા નવા ભાવ જાણવી છે કે બીએ માસી નો ભાવ કેટલો છે સીએનજી ગેસ નવો ભાગ ₹76.09 kg એ છે જ્યારે નોઈડા અને કાજીયાબાપના સીએનજી ગેસ નો ભાવ 84.70 રૂપિયા છે.
શેરબજારમાં કાળો સોમવાર, 19 લાખ કરોડ રૂપિયાનું નુકસાન, સેન્સેક્સ 3000 પોઈન્ટ ઘટ્યો
અન્ય મુખ્ય શહેરોમાં CNG ના ભાવ
- મુંબઈમાં સીએનજીનો ભાવ ૭૭ રૂપિયા પ્રતિ કિલો છે.
- બેંગ્લોરમાં CNG ની કિંમત ₹89 પ્રતિ કિલો છે.
- હૈદરાબાદમાં સીએનજીનો ભાવ ૯૬ રૂપિયા પ્રતિ કિલો છે.
- ચેન્નાઈમાં CNG ની કિંમત ₹90.5 પ્રતિ કિલો છે.
- અમદાવાદમાં CNGનો ભાવ ₹80.98 પ્રતિ કિલો છે.
- ઉત્તર પ્રદેશમાં સીએનજીનો ભાવ ૯૨ રૂપિયા પ્રતિ કિલો છે.