Hakabha Gadhavi : હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારનો થયો અકસ્માત, જાણો સંપૂર્ણ સમાચાર

Hakabha Gadhavi : ગુજરાતના જાણીતા કલાકારો અને હાસ્ય કલાકાર હકાભા ગઢવીને અકસ્માત નળીઓ છે તેમની કારને હળવદથી મોરબી તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત નડ્યો છે મળતી વિગતો અનુસાર હળવદના ધનાળા ગામ નજીક ટ્રક  સાથે તેમની કારની ટક્કર થઈ હતી ત્યારબાદ અકસ્માત સજાયો હતો પરંતુ સદનસીબે   જાનહાનીના સમાચાર  નથી હકાભા ગઢવી ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર છે અને તેમને ઘણા બધા સ્ટેજ પર પ્રોગ્રામો પણ આપ્યા છે હાલમાં આ સમાચાર તેમના અકસ્માતની સામે આવી રહી છે પરંતુ હાસ્ય કલાકાર હકાભા ગઢવી સ્વસ્થ છે અને તેમને કોઈ પણ પ્રકારની  ઈજા પહોંચી નથી

હકાભા ગઢવી થોડા દિવસો પહેલા પણ રાજકોટ સિવિલ હોસ્પિટલની સુવિધા અને લઈને ચર્ચામાં આવ્યા હતા તેમણે વિડીયો વાયરલ કર્યો હતો કારણકે તેમની બહેનનું  અકસ્માત થયું હતું ત્યારબાદ તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાંની સુવિધાઓ અંગે તેમણે પ્રશ્નો ઉઠાવ્યા હતા તેમણે એ પણ કહ્યું હતું કે સરકાર પૂરું ધ્યાન આપે છે પરંતુ હોસ્પિટલના ડોક્ટરો દર્દીઓની સુવિધાઓમાં કોઈપણ પ્રકારની ધ્યાન આપતા નથી સરકારી હોસ્પિટલોમાં ન હોય તેવી સુવિધાઓ સરકારી હોસ્પિટલમાં હોય છે

હાલમાં હકાભા ગઢવી બિલકુલ સ્વસ્થ છે તેવા સમાચાર મળી રહ્યા છે તેમને કોઈ પણ પ્રકારની ચોટ લાગી નથી એવું પણ સામે આવી રહ્યો છે હકાભા ગઢવી કોઈ કારણોસર મોરબી તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો

Join WhatsApp

Join Now

Leave a Comment