Digital gujarat scholarship 2025-26: ગુજરાત સ્કોલરશીપ 2024-25 : ફોર્મ ભરવા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ જાણો

digital gujarat scholarship 2024-25

નમસ્કાર મિત્રો! ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2025-26 માટે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને આજે તમને જણાવવા જઈ રહ્યો છું કે કયા દસ્તાવેજોની જરૂર છે જેથી તમે સરળતાથી સ્કોલરશિપ ફોર્મ ભરી શકો. digital gujarat scholarship 2024-25

digital gujarat scholarship 2025-26 ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2025 કે જેમાં આર્થિક રીતે વંચિત અને નબળા વર્ગના વિદ્યાર્થીઓ જેમ કે અનામત વર્ગના વિદ્યાર્થી મિત્રો માટે ડિજિટલ સ્કોલરશીપ યોજના શરૂ કરવામાં આવેલી છે આજના વીડિયોમાં વાત કરીશું કે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે કોણ કોણ ભરી શકશે આ યોજના નામામાં ફોર્મ પાત્રતા શું રહેલી છે તેમજ ડોક્યુમેન્ટ શું શું જોશે સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરીશું

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2025-26 ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો Digital gujarat scholarship 2024 25 documents 

  • ધોરણ 10 અને 12 ની માર્કશીટ: સચોટ માહિતી માટે ધોરણ 10 અને 12 ની માર્કશીટની નકલ જરૂર છે.
  • લાસ્ટ શૈક્ષણિક પ્રમાણપત્ર: જેમણે અભ્યાસ પૂર્ણ કર્યો છે, તેઓએ છેલ્લું સાહિત્યક પ્રમાણપત્ર આપવું પડશે.
  • આધાર કાર્ડ: ઓળખ માટે આધાર કાર્ડની નકલ જરૂરી છે.
  • જાતિ દાખલો: ઓબીસી અથવા અન્ય અનામત કેટેગરી માટે જાતિ દાખલો જરૂરી છે.
  • ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ: જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા અનુસંધાનમાં EWS સર્ટિફિકેટ આપવું પડશે.
  • આવક પ્રમાણપત્ર: આવક મર્યાદા રૂપિયામાં 2.50 લાખ છે, જેની નકલ આપવી પડશે.
  • નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ: ઓબીસી વિદ્યાર્થીઓ માટે નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ આપવું પડશે.
  • બેંક પાસબુકની નકલ: સ્કોલરશિપની રકમ જમા કરાવવા માટે જરૂરી છે.
  • મરણનો દાખલો: જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો લાગુ પડશે.
  • ગેપ સોગંદનામું: શૈક્ષણિક ગેપ હોય તો ગેપ અંગેનું સોગંદનામું જોડી આપવું જોઈએ.
  • બોનાફાઈડ સર્ટિફિકેટ: જેની જરૂર હોય તે બોનાફાઈડ સર્ટિફિકેટ.
digital gujarat scholarship 2025-26 ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2025-26 ફોર્મ સબમિટ કરવા માટે જરૂર છે કે તમે બધા દસ્તાવેજોની JPG ઈમેજ સ્કેન કરીને ફોર્મ સાથે જોડો. જો કોઈ દસ્તાવેજ ખોટો અપલોડ કરવામાં આવે છે, તો સ્કોલરશિપનો લાભ મળવાની શક્યતા ઘટી જશે.

Join WhatsApp

Join Now

Leave a Comment