UCC Bill In Gujarat: ગુજરાત માટે યુનિફોર્મ સિટિઝનશીપ કોડ અંગે મહત્વના અપડેટ મીડિયા હવાલો ના માધ્યમથી સામે આવ્યા છે આપ સૌને જણાવી દઈએ તો પ્રથમ બેઠક હવે આ અંગે ગાંધીનગરમાં મંગળવારે મળી હતી ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને લોકો પાસેથી સૂચનો અને વાંધા મગાવવામાં આવશે તેમ જણાવવામાં પણ આવ્યો હતો યુનિફોર્મ સીટીઝનશિપ કોડ અંગે હાલમાં જે વિગતો સામે આવી છે તે વિશે ચલો ટૂંકમાં માહિતી જણાવીએ
મળતી માહિતી અનુસાર ગાંધીનગર કર્મયોગી ભવનમાં બેઠક મળી હતી જ્યાં જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ દેસાઈએ જણાવ્યું હતું કે 45 દિવસમાં યુનિફોર્મ સીટીઝન શિપ કોડ તૈયાર કરવો મુશ્કેલ છે આ સાથે જ તેમણે એ પણ જણાવ્યું હતું કે 45 દિવસનો સમયગાળો સરકારને આપવા માંગણી કરીશું સાથે જ તેમણે એ પણ જણાવ્યું હતું કે અમે બેસીને ડ્રાફ્ટ તૈયાર કરી શકાય છે સાથે જ યોગ્ય નહીં હોય તો જનતાની સલાહ પણ લેશું અને ત્યારબાદ પ્રાપ્ત તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરીશું
મિત્રો આ અંગે ટૂંક સમયમાં વધુ વિગતો પણ સામે આવી શકે છે હાલમાં જે મીડિયા અહેવાલો મુજબ જે વિગતો સામે આવી છે તે અમે તમને આલેખના માધ્યમથી ટૂંકમાં જણાવ્યું આપ સૌને જણાવી દે તો યુસીસીની એક ટીમ રાજ્યના દરેક જિલ્લાઓની મુલાકાત લેશે ત્યારબાદ ત્યાંના લોકો પાસેથી આ અંગે ચર્ચા અને આ ટીમ આદિવાસીઓ લઘુમતીઓ ધાર્મિક ગુરુ અને એનજીઓના કાર્યકર્તો સહિત સમુદાયના નેતાઓને પણ મળશે અને તેમના અભિપ્રાયો અને મંતવ્ય લેશે ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ છે