મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના આઈ-ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તો તમે અહીંથી ફોર્મ કરી શકો છો

Gau mata poshan yojana 2025 online registration

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યમાં 33 નવા ગૌશાળાઓ અને પાંજરાપોળને રૂ. 19.50 કરોડની સહાય આપવામાં આવી છે. આ સહાય પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી આ ગૌશાળાઓ અને પાંજરાપોળને મળી રહી છે, જે અહીં આશરે 70,600થી વધુ પશુઓ માટે ઉપયોગી છે. Gau mata poshan yojana 2025 online registration

આ યોજના અનુસાર, રાજ્ય સરકારે 2024ના જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન આ ગૌશાળાઓને વધુ સહાય આપવાની યોજના બનાવવી છે. અને, ઓક્ટોબર-ડિસેમ્બર 2024 માટેની સહાય માટે, ગૌશાળાઓ અને પાંજરાપોળ 1 થી 15 જાન્યુઆરી 2025 દરમિયાન આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે.

Mukhyamantri Gau mata Poshan Yojana 2025 highlights

ઓનલાઈન અરજીતા. ૧ થી ૧૫ જાન્યુઆરી-૨૦૨૫
યોજના મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના
બજેટ500 કરોડ રૂપિયા
ઓફિશિયલ વેબસાઈટhttps://gauseva.gujarat.gov.in/

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના 2025 ગુજરાત પાત્રતા (Eligibility)

Mukhyamantri Gau Mata Poshan Yojana ગુજરાત માટે  માપદંડ

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના લાભ કોને મળશે તો ગુજરાતના નિવાસી છે અને ગુજરાતમાં અગાઉ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલ ગૌમાતા પોષણ યોજનામાં લાભ મેળવી શકશે. ગૌશાળા જૂની હોય કે નવી કોઈ પણ સંચાલકો આ યોજનાનો લાભ મેળવી શકે છે પાંજરાપોળ પણ ગૌ માતા પોષણ યોજના લાભ મેળવવા પાત્ર થશે.

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના ઓનલાઈન અરજી (Mukhyamantri gau mata poshan yojana online registration)

Gau mata poshan yojana 2025 apply online અરજી કરવા માટે તમારે આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે જેની તારીખ નક્કી કરવામાં આવી છે તેલ તમે ગળાની અંદર તમે અરજી કરી શકો છો ઓનલાઇન અરજી કરવાની તારીખ 1 થી 15 જાન્યુઆરી 2025 દરમિયાન તમે આઇ ખેડૂત પોર્ટલ મુકવામાં આવ્યું છે જેનાથી તમે અરજી કરી શકો છો.

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના 2025 અરજી પ્રક્રિયા

અરજી કરવા માટેઅહીં ક્લીક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લીક કરો

Join WhatsApp

Join Now

Leave a Comment