Vikram Thakor : છેલ્લા બે ત્રણ દિવસથી ગાંધીનગરમાં કલાકારોના સમાન બાદ વિવાદ થઈ રહ્યો છે ત્યારે ઠાકોર સમાજની નારાજગી પણ સામે આવી રહી છે વિક્રમ ઠાકોર બાદ જે વિવાદ છે તે સમગ્ર સામે આવ્યો છે કારણ કે એવી માહિતી હતી કે વિક્રમ ઠાકોરને ઠાકોર સમાજમાં સમાન કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં નહોતું આવ્યુ હવે કલાકારોના વિવાદ બાદ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું પણ ટ્વીટ સામે આવ્યું છે ગેનીબેન જણાવ્યું હતું કે આ માત્ર પક્ષપાતનો પુરાવો છે ભાજપ સરકાર ઠાકોર સમાજની પ્રતિભાને અવગણે છે અને સમાજમાં કલાકારોના નિર્ણયને લઈને મારું સમર્થન રહેશે. આ સિવાય ગેનીબેન એ ઘણા બધા સવાલો પણ ઉઠાવ્યા હતા
ગેની ઠાકોરે શું કહ્યું? જાણો
ગેનીબેન સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની કલા અને સંસ્કૃતિ અને જીવંત રાખવાના કલાકારો નું સમાન કરવામાં આવ્યું પરંતુ ઠાકોર સમાજના એક પણ કલાકાર અને સ્થાન આપવામાં આવ્યું નથી જેને લઈને આ સમગ્ર વિવાદ ઊભો થયો હતો તેમણે એ પણ જણાવ્યું હતું કે સરકારની પક્ષપાત પૂર્ણ નીતિનો રાજીવ તો પુરાવો છે તેમણે સરકાર પર બહાર પણ કર્યા હતા ઠાકોર રાજનીતિ પ્રતિભા અને સતત અવગણવી એ ભાજપને નીતિ બની ગઈ છે તેવું પણ તેમણે કહ્યું હતું હાલ આજ વિવાદે વધુ જોર પકડ્યું છે અને ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે