GSEB Board Result 2025: ધોરણ 10th નું પરિણામ કઈ રીતે જોવું । How to Check GSEB 10th Result 2025

Gseb result 2025 check gujarat 10th results date

ધોરણ 10 નું રિઝલ્ટ કેવી રીતે જોવું ધોરણ 10નું રિઝલ્ટ કેદી આવશે ધોરણ 10 નું રિઝલ્ટ કેવી રીતે જોવાય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર 2025 હમણાં જ જ બોર્ડની એક્ઝામ પૂરી થઈ છે એટલે ધોરણ 10 બોર્ડની એક્ઝામ પૂરી થઈ છે તો વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા હશે કે મારું રીઝલ્ટ ક્યારે આવશે અને રિઝલ્ટ કેવી રીતે દેખો તો જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો તમે ધોરણ 10નું રિઝલ્ટ જોવા માટે માહિતી જાણી શકો છો Gseb result 2025 check gujarat 10th results date

ધોરણ 10 માં નું રિઝલ્ટ ક્યારે આવશે?

ધોરણ 10 માનુ રીઝલ્ટ ક્યારે આવશે તો તમને જણાવી દઈએ કે મેં અથવા જૂન મહિનાના રોજ સવારે આઠ વાગે ધોરણ 10નું પરિણામ આવી જશે અને વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઈટ પર જઈ અને પરીક્ષાનો રોલ નંબર નાખવાનો રહેશે એટલે તમારું રિઝલ્ટ આવી જશે

વોટ્સએપ દ્વારા GSEB પરિણામ 2025 Check GSEB Result 2025 via WhatsApp

GSEB વિદ્યાર્થીઓને WhatsApp દ્વારા તેમના SSC (10મા) ના પરિણામો જોવા

  1. વોટ્સએપ નંબર સેવ કરો: 6357300971
  2. તમારા ફોન પર WhatsApp ખોલો
  3. તમારો સીટ નંબર મેસેજમાં મોકલો
  4. તમારું GSEB SSC પરિણામ 2025 તરત જ મોકલવામાં આવશે.
  5. પરિણામને સાચવો અથવા સ્ક્રીનશોટ કરો .

Gseb result 2025 check gujarat 10th results online

ધોરણ 10નું રિઝલ્ટ જોવા માટે તમારે સૌ પ્રથમ ગુજરાત શૈક્ષણિક બોર્ડની વેબસાઈટ પર જવાનું રહેશે ત્યાં જઈ અને તમારો રોલ નંબર અને રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાના રહેશે પછી લોગીન કરશો એટલે તમારું ધોરણ 10નું રિઝલ્ટ મળી જશે ધોરણ 10th નું પરિણામ કઈ રીતે જોવું । How to Check GSEB 10th Result 2025 સૌ પહેલા સત્તાવાર વેબસાઇટ https://www.gseb.org ની મુલાકાત લો. – વેબસાઇટ પર GSEB HSC Result 2025 લિંક પર ક્લિક કરો.

GSEB બોર્ડ પરિણામ 2025 તારીખ Gseb result 2025 check gujarat 10th results time

પરીક્ષાઅપેક્ષિત પરિણામ તારીખ
જીએસઇબી એસએસસી (10 મી) પરિણામ 2025મે/જૂન ૨૦૨૫
GSEB HSC (૧૨મું) પરિણામ ૨૦૨૫મે/જૂન ૨૦૨૫

Join WhatsApp

Join Now

Recent Update

Leave a Comment