Ahmedabad ના Vastral માં બનેલી ઘટના બાદ DGPનો આદેશ, 100 કલાકમાં ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરો, DGP વિકાસ સહાયે

Gujarat DGP Orders 100-Hour Action Plan Against Anti-Social Elements

Ahmedabad ના Vastral માં બનેલી ઘટના બાદ DGPનો આદેશ, 100 કલાકમાં તમામ પોલીસ સ્ટેશને આ કામ કરવું પડશે ગુજરાત પોલીસ મહાનિર્દેશક ગુજરાતના ડીજીપી વિકાસ સહાય જેટલા પણ ગુનેગાર છે તેમના માટે ખુલ્લો પડકાર આપ્યો છે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં જે પણ ગુનેગાર કર્યા હોય કોઈપણ ખંડણી ના લોકોને હેરાન કરવાના જેવા કોઈ પણ ગુના હોય તેમના માટે એક લિસ્ટ તૈયાર કરવાનું કહ્યું છે ગુજરાતના કોઈ પણ ખૂણામાં ગુનેગાર હશે તો તેને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે સખત કડી સજા કરવામાં આવશે. Gujarat DGP Orders 100-Hour Action Plan Against Anti-Social Elements

ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (DGP) વિકાસ સહાયે શનિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ પોલીસ કમિશનરો, રેન્જ વડાઓ અને પોલીસ અધિક્ષકો સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક કરી હતી અને તેમણે બેઠકમાં કહ્યું હતું કે સો કલાકમાં ગુજરાતના કોઈપણ પોલીસ સ્ટેશનમાં જે અસામાજિક તત્વો છે તેમની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો છે .

કયા લોકોની યાદી તૈયાર કરવામાં આવશે

જે લોકો વારંવાર ખંડણી, મિલકત સંબંધિત ગુનાઓ, ગેરકાયદેસર ડ્રગ્સ અને જુગાર, ખનિજ ચોરી વગેરેના કેસોમાં સંડોવાયેલા હોય છે ગેરકાયદેસર બાંધકામો, વીજળી જોડાણો, બેંકોમાં નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવશે તેઓ સમાજમાં ભયનું વાતાવરણ ઉભું કરે છે. પોલીસને તે તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના તમામ પોલીસ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે તાત્કાલિક આ લોકો પર કાર્યવાહી થવી જોઈએ અને રાજ્યના કોઈ પણ ખૂણામાં હશે તો આ ગુનેગારોને શોધી લેવામાં આવશે અને ગુજરાતમાં આવી ગુનાખોરી સહન કરવામાં નહીં આવે ને તેમને કડક સજા કરવામાં આવશે.

Join WhatsApp

Join Now

Leave a Comment