Gujarat Local Body Result 2025: આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર થશે 9:00 વાગ્યા ની આસપાસ મત ગણતરી શરૂ થઈ કરી દેવામાં આવશે 16 ફેબ્રુઆરીએ મતદાન પૂર્ણ થયું હતું અને શાંતિપૂર્ણ મતદાન સમગ્ર ગુજરાતમાં થયું હતું ત્યારે સૌથી વધુ મતદાનની વાત કરીએ તો ચોરવાડા પાલિકામાં થયું હતું જ્યાં ૭૬ ટકા મતદાન થયું હતું. આજે મતગણતરીની શરૂઆત નવ વાગ્યાની આસપાસ કરી દેવામાં આવશે અને 5,000 થી પણ વધુ ઉમેદવારોનો આજે ભાવિ નક્કી થશે. આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નગરપાલિકાની ચૂંટણીમાં કાંટાની ટક્કર જોવા મળી હતી દરેક ઉમેદવારએ પ્રચારમાં પણ કોઈ કમી રાખી નહોતી આજે તેમનું ભાવિ નક્કી થશે
જુનાગઢ નગરપાલિકાની વાત કરીએ તો 66 જુનાગઢ નગરપાલિકા ઉપરાંત જિલ્લા તાલુકા પંચાયતની 70 થી વધુ બેઠકોની ચૂંટણી પરિણામ આજે જાહેર થવા જઈ રહ્યો છે લોકસભાની ચૂંટણી બાદ ફરી એકવાર ગુજરાતની જનતા કોને જનાદેશ આપશે તે જોવાનું રહ્યું રવિવારે ચૂંટણી મતદાન પૂર્ણ થયું હતું તેના લીધે રાજકીય પક્ષોમાં પણ નેતા કાર્ય કરતો આજે ચિંતામાં છે કારણ કે તેમનું પરિણામ આજે આવવા જઈ રહ્યું છે પરિણામમાં ઉલટ ફેરેટની આશંકાને નકારી શકાય છે પરંતુ ઓછું મતદાન કોને ફરશે તે પણ હજુ નક્કી થયું નથી
બીજી તરફ બિનહરીફ ઉમેદવારોની પણ ચર્ચા થઈ રહી છે પાલિકા પંચાયતની ચૂંટણીમાં 5084 ઉમેદવારોનું ભાવિ આજે ઇવીએમમાં કેદ છે જે 1677 જન પ્રતિનિધિઓની આજે પસંદગી થઈ શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ રવિવારે શાંતિપૂર્ણ મતદાન થયું હતું વધુમાં જણાવી દઈએ તો બિનહરીફ કોંગ્રેસની માત્ર ત્રણ બેઠક બિનહરીફ રહી છે જ્યારે ભાજપમાં 21 મુસ્લિમ ઉમેદવારો પણ બિનહરીફ ફર્યા છે