ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષાની ઓફિશિયલ તારીખ જાહેર

gujarat police bharti 2025 exam date

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને શારીરિક કસોટી પૂરી થઈ ગઈ છે એટલે કે પ્રેક્ટીકલ પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને હવે વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષાની રાહ જોઈને બેઠા છે કે ક્યારે પરીક્ષા આવશે પોલીસ ભરતી માટે તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષા માટે ઓફિસિયલ જાહેરાત કરવામાં આવી છે કે પરીક્ષા ક્યારે હશે gujarat police bharti 2025 exam date

ગુજરાત પોલીસ ભરતી 2025 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.૧૩/૦૪/૨૦૨૫ (રવિવાર)ના રોજ યોજાનાર છે. પેપર-૧ (૩ કલાક) અને પેપર-૨ (૩ કલાક)ની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે. વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જોઇ શકાશે.

Gujarat Police Bharti 2025: મહત્વપૂર્ણ તારીખો

ઈવેન્ટતારીખ
ભરતીપોલિસ
પેપેર2
શારીરિક પરીક્ષા1 ફેબ્રુઆરી
લેખિત પરીક્ષા તારીખતા.૧૩/૦૪/૨૦૨૫

Join WhatsApp

Join Now

Leave a Comment