gujarat square Breaking News New 50 Rupee Note RBI આ મહિને 50 રૂપિયાની નવી નોટ બહાર પાડશે, જાણો જૂની નોટો માન્ય રહેશે કે નહીં 50 રૂપિયાની નોટ માટે એક મહત્વના સમાચાર આવી ગયા છે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તું સમયમાં સંજય મલ્હોત્રા ની સહીવાળી 50 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવશે , ઘણા લોકોને એવો પ્રશ્ન હશે કે જૂની 50 ની નોટ છે એ હવે કામ આવશે કે નહીં
50 રૂપિયાની નોટ માટે એક મહત્વના સમાચાર આવી ગયા છે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તું સમયમાં સંજય મલ્હોત્રા ની સહીવાળી 50 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવશે , ઘણા લોકોને એવો પ્રશ્ન હશે કે જૂની 50 ની નોટ છે એ હવે કામ આવશે કે નહીં
મલ્હોત્રાએ ડિસેમ્બર 2024માં શક્તિકાંત દાસની જગ્યાએ ચાર્જ સંભાળ્યો હતો. “આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની ૫૦ રૂપિયાની નોટો જેવી જ છે,” RBI એ એક નિવેદનમાં જણાવ્યું.
બધી ૫૦ રૂપિયાની નોટો કાયદેસર ચલણ રહેશે-
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થયેલા બહાર પાડવામાં આવેલ 50 રૂપિયા ની નોટ કાયદેસર તરીકે ચાલુ રહેશે
હાલની ૫૦ રૂપિયાની નોટ વિશે જાણો-
હાલમાં 50 રૂપિયાની નોટ પર કાઢી બાપુનું ફોટો છે જેમાં ₹50 ની નોટ ની સાઈઝ ની વાત કરીએ તો ૬૬ મીમી x ૧૩૫ મીમી છે અને તેનો મૂળ રંગ ફ્લોરોસન્ટ વાદળી છે. ₹50 ની નોટ ની પાછળ રદ છે અને મારા દોરેલું ચિત્ર છે જે દેશની સંસ્કૃતિ અને વારસાને દર્શાવે છે.
મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની ૫૦ રૂપિયાની નોટનું કદ ૬૬ મીમી x ૧૩૫ મીમી છે. તેનો મૂળ રંગ ફ્લોરોસન્ટ વાદળી છે. નોટના પાછળના ભાગમાં હમ્પીનું ચિત્ર છે, જેમાં એક રથનો પણ સમાવેશ થાય છે, જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે. આ નોટ માત્ર આર્થિક મહત્વ જ નથી રાખતી પણ સાંસ્કૃતિક ઓળખને પણ ઉજાગર કરે છે.