Gujarat Weather Forecast : હવામાન વિભાગે ફરી એક વાર મહત્વની આગાહી કરી છે ગુજરાતના અમુક જિલ્લામાં અધિકાર એ ઠંડી પડી શકે છે ગત 24 કલાકમાં 7.2 ડિગ્રી તાપમાન થશે નર્મદા તો 7.6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે આ સાથે જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઠંડીનો પારો વધી રહ્યો છે આગામી દિવસોમાં હવામાન અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં 13.9 ડિગ્રી તાપમાન નોંધાવ્યું હતું આગામી ત્રણ દિવસ રાજ્યમાં ઠંડીનો ભારો વધુ વધશે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ અમુક જિલ્લાઓમાં વધુ ઠંડી પડી શકે છે ઠંડો પવન ફૂંકાઈ શકે છે અને અન્ય મહત્વપૂર્ણ બાબતો પણ હવામાન વિભાગ દ્વારા શેર કરવામાં આવી હતી
ડિસેમ્બર મહિનાની હવામાન વિભાગની મહત્વની આગાહી
ડિસેમ્બર મહિનામાં બીજીવાર વાવાઝોડું નું સંકટ આવે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી બીજી તરફ હવામાન નિષ્ણાંત પટેલે પણ આગાહી કરી હતી તેમણે જણાવ્યું હતું કે 23 ડિસેમ્બર સુધી ગાત્રો થી જવતી ઠંડી પડી શકે છે આગામી 22 ડિસેમ્બર દરમિયાન વાદળવાયું વાતાવરણ હોવાથી અરબ સાગરમાં લો પ્રેસર બનવાની શક્યતાઓ રહેશે જેથી ઠંડો પવન ફૂંકાઈ શકે છે
વેસ્ટન ડિસ્ટર્બ ની અસર ના કારણે ગુજરાતમાં ઠંડી વધી શકે છે અને ઘટી પણ શકે છે હાલ ઉત્તર ગુજરાત થી માંડીને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ઠંડી ભારે અનુભવાય રહી છે આગામી 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળવાયું વાતાવરણ હોવાના કારણે ઠંડીમાં થોડું રાહત અનુભવાય તેવી પણ શક્યતાઓ છે પરંતુ આગામી દિવસોમાં હજી પણ ઠંડીનો પારો વધુ વધશે તેવું હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનું માનવું છે
વધુમાં જણાવ્યું હતું કે બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેસર બની રહ્યું છે જેના કારણે ગુજરાત સુધી દક્ષિણના ભાગોમાં વાદળવાયું વાતાવરણ જોવા મળશે ક્યાંક છાંટા પણ પડી શકે છે આ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 થી 31 ડિગ્રી સુધી જવાની પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે