ગુજરાતમાં પારો ગગડશે, જોરદાર પવન હવામાન બદલી નાખશે, જાણો હવામાન અપડેટ

Gujarat Weather Weather changes from 14th March

ગુજરાતમાં પારો ગગડશે, જોરદાર પવન હવામાન બદલી નાખશે, જાણો IMDનું અપડેટ બસ હવે ગરમીના દિવસો ચાલુ થઈ ગયા છે એટલે ગુજરાતમાં ખૂબ જ સારી અને ફોડવાની છે ઘણા એવા જિલ્લાઓ છે કે જ્યાં તાપમાનમાં ફેરફાર થયો છે હવે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે અને વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા. Gujarat Weather Weather changes from 14th March

ગુજરાત હવામાન માહિતી મુજબ ઘણા એવા જિલ્લાઓ છે કે જ્યાં ખૂબ જ ગરમી ચાલી રહી છે જેમાં 9 થી 13 માર્ચ સુધી ખૂબ જ ગરમી પડી હતી અને આ સમયે મુજબ રાજ્યના ઘણા વિસ્તાર છે એ જ્યાં 35 થી 45 ડિગ્રી સુધી તાપમાન રહ્યું હતું ઘણા એવા ભાગ હતા કે જ્યાં 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગઈ હતી અને હવે બે ત્રણ દિવસ તાપમાન ધીમે ધીમે ઘટાડો થશે એટલે કે કેટલા વિસ્તાર હતા ત્યાં 31 અથવા 41 ડિગ્રી હતું તેમાંથી બે બે અથવા ત્રણ ડિગ્રી તાપમાન ઘટી જશે અને 35 થી 36 ડિગ્રી આસપાસ તાપમાન આવી જશે 22 તારીખ સુધી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે હવે ગરમી માહિતી થોડી ગુજરાતી લોકોને રાહત મળશે

૧૪ માર્ચથી હવામાનમાં ફેરફાર

હવામાન નિષ્ણાંત અંબાલાલ આગળ હવામાન નિષ્ણાંત અંબાલાલે આ ગઈ કરી હતી કે ગુજરાત રાજ્યના ઘણા એવા વિસ્તાર છે કે જે ૧૮ થી ૨૨ કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાય છે અને 14 માર્ચના રોજ પવનમાં થોડો ફેરફાર જોવા મળ્યો હતો તેથી 15 થી 21 માર્ચ સુધી એટલે કે ૧૦ થી ૧૪ કિલોમીટર જેવો ભવન રહ્યો હતો માર્ચના છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે.

આ 3 યોગાસન થી ડિલિવરી આસાન બનાવશે અને માતા બાળકના સ્વાસ્થ્યમાં સુધારો કરશે.

આ શહેરોમાં વાદળો છવાયેલા રહેશે

આ સાથે, 15 માર્ચથી રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, એટલે કે હવામાનમાં ફેરફાર થશે. જેમાં રાજ્યના 40 ટકા ભાગમાં વાદળો જોઈ શકાય છે. ઉત્તર-પૂર્વીય પવનોને કારણે મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થવાની પણ શક્યતા છે. રાજકોટની વાત કરીએ તો, તે 41 ડિગ્રી સાથે ગુજરાતનો સૌથી ગરમ જિલ્લો હતો. જ્યારે અમરેલીમાં 40.4 ડિગ્રી, પોરબંદરમાં 37.4 ડિગ્રી, અમદાવાદમાં 39.6 ડિગ્રી, ગાંધીનગરમાં 39 ડિગ્રી અને વડોદરામાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 15 માર્ચ સુધી ચાલુ રહેશે અને કેટલાક જિલ્લાઓ છે જેમકે બચાવ રાપર એવા ઘણી ગરમ જગ્યાએ હોય છે ત્યાં તાપમાન વધારે રહેશે સૌરાષ્ટ્રમાં મોરબી રાજકોટ જુનાગઢ ગિરનાર અમરેલી ભાવનગર જેવા વિસ્તાર છે ત્યાં તાપમાન વધારી જોવા મળશે

Join WhatsApp

Join Now

Leave a Comment