Gujarati News: ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડના ઓપરેશનમાં ઝડપાયું 1800 કરોડનું ડ્રગ્સ

Gujarati News: ગુજરાતના દરિયાકાંઠામાં અવારનવાર ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયાસ થતો હોય છે ત્યારે ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે દરિયાકાંઠે વધુ એક મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું છે ગુજરાતી એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાનથી આવતી બોટમાંથી 1800 કરોડ રૂપિયાનું ટ્રક ઝડપાયો હોવાનું મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે

હાલમાં જે વિગતો સામે આવી છે મીડિયા રિપોર્ટનું માનીએ તો ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા પોરબંદરથી 190 km દૂર દરિયામાં સરચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યાં કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસ દ્વારા પાકિસ્તાની બોટની તપાસ હાથ ધરી હતી જેમાંથી 300 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેમની કિંમત અંદાજિત 1800 કરોડ કરતાં પણ વધુ હોવાની માનવામાં આવી રહી છે

ઇન્ડિયન કોસ્ટ ગાડે ટ્વિટ કરીને આ ઘટનાની સમગ્ર મામી માહિતી આપી હતી ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા ઓપરેશન એપ્રિલના રોજ હાથ ધરવામાં આવ્યું હતું. પાકિસ્તાનની બોર્ડના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા જે બાદ કોસ્ટ ગાડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેમને જપ્ત કરવામાં આવ્યો છે

Join WhatsApp

Join Now

Leave a Comment