ગુજરાતમાં હવામાન બગડ્યું ! ક્યાંક કમોસમી વરસાદ અને ક્યાંક ગાજવીજ, વરસાદ ગરમીની ચેતવણી

Havaman vibhag gujarat today

ગુજરાતમાં હવામાન બગડ્યું ! ક્યાંક કમોસમી વરસાદ અને ક્યાંક ગાજવીજ, વરસાદ ગરમીની ચેતવણી ગુજરાતમાં ગરમીને લઈને લોકો બહુ પરેશાન છે કારણ કે હાલમાં માર્ચ મહિનો ખૂબ જ ગરમી પડી રહી છે . ગુજરાત રાજ્યના મોટા ભાગના શહેરોમાં 38 થી 40 ડિગ્રી ગરમી પડી રહી છે ત્યારે હવામાન દ્વારા ત્રણ અલગ અલગ આગાહી કરવામાં આવી છે જેમાં કમોસમી વરસાદ ગરમી દર્શન ગુજરાતના કેટલાક જીલ્લા વર્ષે વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના છે અને પોરબંદરમાં ખૂબ જ ગરમી નીચે તમને આપવામાં આવી છે. Havaman vibhag gujarat today 2025

જિલ્લામાં ગરમીની ચેતવણી જારી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા મંગળવારના અને બુધવારના રોજ પોરબંદર જિલ્લાના મારે ગરમીની સંભાવના છે જ્યારે હાલમાં હવામાન ખૂબ જ ખરાબ રહે છે કારણ કે દિવસ અને રાતનું વાતાવરણ થોડું જોવા મળી રહ્યું છે જ્યારે ગુજરાત આપી દાન જિલ્લામાં વીજળી પડવાની સંભાવના છે આગામી બે દિવસમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાનું ખાવાની સંભાવના છે.

ગાજવીજ સાથે હળવો વરસાદ

દ્વારા જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ સુરત નવસારી વલસાડ તાપી અમરેલી ભાવનગર જિલ્લામાં વાવાઝોડાની સાથે હળવો વરસાદની શક્યતા જણાવવામાં આવી છે જ્યારે બીજા જિલ્લામાં છે ત્યાં વાતાવરણ સુકું રહેવાની સંભાવના છે.

આ જિલ્લાઓમાં વાવાઝોડું આવી શકે છે

IMD અનુસાર, ઉત્તર ગુજરાતના અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં વીજળીના કડાકા સાથે હળવો વરસાદ પડી શકે છે. આ સાથે, આ જિલ્લાઓમાં વાવાઝોડા પણ આવી શકે છે અને પવન 30-40 કિમી પ્રતિ કલાકથી ઓછા ઝડપે ફૂંકાય તેવી શક્યતા છે. તે જ સમયે, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ એટલે કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ એટલે કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.

Join WhatsApp

Join Now

Leave a Comment